ઘન અવસ્થા  MCQs

MCQs of ઘન અવસ્થા

Showing 31 to 40 out of 151 Questions
31.
સાદા ઘન સંકુલનમાં પ્રાપ્ય કદના કેટલા ટકા ભાગ ગોળાઓ દ્રારા રોકાય છે ?
(a) 25 %
(b) 52 %
(c) 68 %
(d) 72 %
Answer:

Option (b)

32.
સાદા ઘન સંકુલનમાં સવર્ગાંક જણાવો .
(a) 4
(b) 8
(c) 6
(d) 12
Answer:

Option (c)

33.
કઈ ધાતુઓ અતિ ક્લોઝ - પેકની રીતે સ્ફટિકીકરણ પામે છે ?
(a) Cu અને Ag
(b) Fe અને Na
(c) Fe અને Ag
(d) Cu અને Na
Answer:

Option (b)

34.
ષટ્કોણીય અતિ ક્લોઝ - પેકિંગ ઘનમાં સવર્ગાંક જણાવો .
(a) 6
(b) 12
(c) 8
(d) 2
Answer:

Option (b)

35.
ફલકકેન્દ્રિત ક્લોઝ - પેક ઘનમાં ગોળાઓ દ્રારા વપરાયેલ કદ જણાવો .
(a) 52 %
(b) 68 %
(c) 74 %
(d) 86 %
Answer:

Option (c)

36.
સ્ફટિક બનાવવા માટે પ્રત્યેક લેટાઈસ બિંદુ સાથે અણુ, પરમાણુ કે આયન સંકળાયેલો હોય, તો તેનો કેટલો ભાગ ખૂણાઓ દ્રારા સંમિલિત થયેલો હોય છે ?
(a) 12
(b) 14
(c) 18
(d) 16
Answer:

Option (c)

37.
સ્ફટિક બનાવવા માટે પ્રત્યેક જાળીરચના બિંદુ સાથે અણુ, પરમાણુ કે આયન સંકળાયેલો હોય, તો તેનો કેટલો ભાગ બાજુની ધરીઓ દ્રારા સંમિલિત થયેલો હોય છે ?
(a) 12
(b) 14
(c) 18
(d) 16
Answer:

Option (b)

38.
સ્ફટિક બનાવવા માટે પ્રત્યેક લેટાઈસ બિંદુ સાથે અણુ, પરમાણુ કે આયન સંકળાયેલો હોય, તો તેનો કેટલો ભાગ ફલકો દ્રારા સંમિલિત થયેલો હોય છે ?
(a) 12
(b) 14
(c) 16
(d) 18
Answer:

Option (a)

39.
અંત:કેન્દ્રિત ઘન રચનામાં પ્રત્યેક એકમ કોષદીઠ કેટલા પરમાણુ હોય છે ?
(a) 1
(b) 2
(c) 4
(d) 6
Answer:

Option (b)

40.
FCC રચનામાં પ્રત્યેક એકમ કોષદીઠ કેટલા પરમાણુઓ હોય છે ?
(a) 1
(b) 2
(c) 4
(d) 6
Answer:

Option (c)

Showing 31 to 40 out of 151 Questions