ઘન અવસ્થા  MCQs

MCQs of ઘન અવસ્થા

Showing 21 to 30 out of 151 Questions
21.
_____ નું ગલનબિંદુ ચોક્કસ નથી.
(a) KCl
(b) કાચ
(c) બરફ
(d) હીરો
Answer:

Option (b)

22.
સ્ફટિકને_____ મૂળભૂત સ્ફટિક પ્રણાલીમાં વર્ગીકૃત કરેલા છે.
(a) 3
(b) 7
(c) 14
(d) 4
Answer:

Option (b)

23.
CaF2 ની સ્ફટિક લેટીસ_____ છે.
(a) ટેટ્રાગોનલ
(b) ટ્રાયગોનલ
(c) ઘન
(d) મોનોક્લિનિક
Answer:

Option (c)

24.
_____ આયોનિક ઘન પદાર્થ છે .
(a) SiO2
(b) CO2
(c) KNO3
(d) S8
Answer:

Option (c)

25.
P4 કયા પ્રકારનો ઘન પદાર્થ છે ?
(a) આયોનિક
(b) આણ્વીય
(c) સહસંયોજક
(d) ધાત્વીય
Answer:

Option (b)

26.
કયા ઘનના ગલનબિંદુ નીચાં હોય છે ?
(a) આયોનિક
(b) આણ્વીય
(c) સહસંયોજક
(d) ધાત્વીય
Answer:

Option (b)

27.
કયા પદાર્થો ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થાય છે ?
(a) આયોનિક
(b) આણ્વીય
(c) સહસંયોજક
(d) ધાત્વીય
Answer:

Option (a)

28.
સ્ફટિકમય ધન પદાર્થોનું વર્ગીકરણ શેના આધારે કરવામાં આવેલ છે ?
(a) આંત: આણ્વીય આકર્ષણ બળો
(b) આંતરઆણ્વીય આકર્ષણ બળો
(c) આંતરઆણ્વીય અપાકર્ષણ બળો
(d) આંત: આણ્વીય અપાકર્ષણ બળો
Answer:

Option (b)

29.
આણ્વીય ઘનમાં અણુ - અણુ વચ્ચે કયા પ્રકારનાં આકર્ષણ બળો લાગેલાં હોય છે ?
(a) વિક્ષેપન બળ - કુલંબિક - હાઈડ્રોજન બંધ
(b) હાઈડ્રોજન બંધ - કુલંબિક - દ્રિધ્રુવ - દ્રિધ્રુવ આંતરઆકર્ષણ
(c) સહસંયોજક બંધ - હાઈડ્રોજન બંધ - કુલંબિક
(d) હાઈડ્રોજન બંધ - લંડન બળો - દ્રિધ્રુવ - દ્રિધ્રુવ આંતરઆકર્ષણ
Answer:

Option (d)

30.
સાદા ઘન સંકુલનમાં થપ્પીની ભાત જણાવો .
(a) a - b - a - b
(b) a - a - a - a
(c) a - b - c - a - b - c
(d) a - c - b - a - b - c
Answer:

Option (b)

Showing 21 to 30 out of 151 Questions