ઘન અવસ્થા  MCQs

MCQs of ઘન અવસ્થા

Showing 41 to 50 out of 151 Questions
41.
NaCl કયા પ્રકારનો સ્ફટિક છે ?
(a) MX2
(b) MX
(c) M2X
(d) M2X3
Answer:

Option (b)

42.
અતિ ઘન ગીચ ગોઠવણીમાં અષ્ટફ્લ્કીય છિદ્રના એક જ સમતલમાં સંપર્કમાં રહેલા ગોળાઓની સંખ્યા કેટલી હોય છે ?
(a) 6
(b) 8
(c) 12
(d) 4
Answer:

Option (a)

43.
હીરો એ _____ નું ઉદાહરણ છે .
(a) H - બંધ ધરાવતો ઘન
(b) વિદ્યુતસંયોજક ઘન
(c) અતિ - શીત પ્રવાહી
(d) સહસંયોજક ઘન
Answer:

Option (d)

44.
ક્યો ઘન એ બંધની દિશાકીય લાક્ષણિકતા ધરાવે છે ?
(a) આયનીય ઘન
(b) સહસંયોજક ઘન
(c) આણ્વીય ઘન
(d) ધાત્વીય ઘન
Answer:

Option (b)

45.
એકમ કોષમાં ઘનની બાજુ અથવા ધાર (a) તથા કણની ત્રિજ્યા (r) વચ્ચેનો સબંધ fcc . bcc અને સાદા ક્યુબિક લેટિસમાં અનુક્રમે કયો હશે ?
(a) 2r , 4r3 , 22r
(b)  22r , 4r3 , 2r
(c)  22r , 2r , 4r3
(d)  4r3 , 22r , 2r
Answer:

Option (b)

46.
નીચેના કયા સ્ફટિકમાં ધન અને ઋણ આયનોનું પ્રમાણ 1:2 છે ?
(a) ફ્લોરાઈડ
(b) વુર્ટ્ ઝાઈટ
(c) ઝિંક બ્લેન્ડ
(d) રોક સોલ્ટ
Answer:

Option (a)

47.
નીચેનામાંથી કઈ ધાતુનું સ્ફટિકીકરણ hcp પ્રકારનું હોય છે ?
(a) Ag
(b) Au
(c) Cu
(d) Zn
Answer:

Option (d)

48.
નીચેનામાંથી સૌથી વધુ શાક્તિગેપ શેમાં હોય છે ?
(a) હીરો
(b) જર્મેનિયમ
(c) સિલ્વર
(d) એલ્યુમિનિયમ
Answer:

Option (a)

49.
HCl(s) , SO2(s) , NH3(s) કયા પ્રકારના ઘન છે ?
(a) બિન્ધ્રુવીય આણ્વીય ઘન
(b) ધ્રુવીય આણ્વીય ઘન
(c) હાઈડ્રોજન બંધ ધરાવતાં આણ્વીય ઘન
(d) સહસંયોજક ઘન
Answer:

Option (b)

50.
હાઈડ્રોજન બંધ ધરાવતું સંયોજન _____ નથી .
(a) CH4
(b) HF
(c) H2O
(d) NH3
Answer:

Option (a)

Showing 41 to 50 out of 151 Questions