ઘન અવસ્થા  MCQs

MCQs of ઘન અવસ્થા

Showing 51 to 60 out of 151 Questions
51.
ZnS કેવા પ્રકારનો પદાર્થ છે ?
(a) આણ્વીય ઘન
(b) આયનીય ઘન
(c) ધાત્વિક ઘન
(d) જાળીદાર ઘન
Answer:

Option (b)

52.
CO2(s) (સૂકો બરફ) કેવા પ્રકારનો પદાર્થ છે ?
(a) બિન્ધ્રુવીય આણ્વીય ઘન
(b) આયનીય ઘન
(c) ધાત્વિક ઘન
(d) જાળીદાર ઘન
Answer:

Option (a)

53.
ક્યુબિક ક્લોઝ - પેક રચનામાં સૌથી નજીકના પાડોશી પરમાણુઓની સંખ્યા જણાવો .
(a) 8
(b) 6
(c) 4
(d) 2
Answer:

Option (b)

54.
ચતુષ્ફલ્કીય રચનામાં સૌથી નજીકના પાડોશી પરમાણુઓની સંખ્યા જણાવો .
(a) 8
(b) 6
(c) 4
(d) 2
Answer:

Option (c)

55.
એલમ એ _____ પ્રણાલીનું ઉદાહરણ છે .
(a) ટ્રાયગોનલ
(b) મોનોકિલનિક
(c) ઘનિત
(d) ઓર્થોર્ હોમ્બિક
Answer:

Option (c)

56.
કઈ ધાતુ ઈલેકટ્રોનિક ઉદ્યોગમાં અર્ધવાહક તરીકે વપરાય છે ?
(a) Au
(b) Ge
(c) Ni
(d) Fe
Answer:

Option (b)

57.
નીચેનામાંથી ક્યા સંયોજનનો ડાયઈલેક્ટ્રિક અચળાંક ઊંચા હોય છે ?
(a) ZnS
(b) CaF2
(c) TiO2
(d) NaCl
Answer:

Option (a)

58.
ફ્રેન્કલ અને શોટ્કી ક્ષતિ ધરાવતા સયોજનનું ઉદાહરણ આપો .
(a) NaCl
(b) CsCl
(c) ZnS
(d) AgBr
Answer:

Option (d)

59.
કઈ ક્ષતિને કારણે ઘનની ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી ?
(a) ફ્રેન્કલ
(b) શોટ્કી
(c) ઇલેક્ટ્રોનીય
(d) વિસ્થાપનીય અવ્યવસ્થા
Answer:

Option (a)

60.
નીચેનામાંથી કયો ઓકસાઈડ ધાતુ જેટલી વાહકતા દર્શાવે છે ?
(a) TiO
(b) Ti2O3
(c) TiO2
(d) TiO5
Answer:

Option (a)

Showing 51 to 60 out of 151 Questions