હેલોઆલ્કેન, ફિનોલ અને ઈથર  MCQs

MCQs of હેલોઆલ્કેન, ફિનોલ અને ઈથર

Showing 11 to 20 out of 96 Questions
11.
પ્રકાશક્રિયાશીલ પદાર્થ કોને કહે છે ?
(a) ધ્રુવીભૂત પ્રકાશનું પરાવર્તન કરે તેને
(b) ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરે તેને
(c) ધ્રુવીભૂત પ્રકાશનો વેગ વધારે તેને
(d) ધ્રુવીભૂત પ્રકાશનું શોષણ કરે તેને
Answer:

Option (b)

12.
અસમમિત કાર્બન સાથે જોડાયેલ Br, Cl, F તથા H ને અગ્રિમતાક્રમ આપી ગોઠવો.
(a) H, Cl, Br, F
(b) H, Cl, F, Br
(c) Br, Cl, F, H
(d) H, F, Br, Cl
Answer:

Option (c)

13.
2C6H5-X + 2Na સુકો ઈથર  A + 2NaX પ્રક્રિયામાં મળતી નીપજ A શું હશે ?
(a) C6H5Cl
(b) C12H10
(c) C6H5-C6H5
(d) C6H5Na
Answer:

Option (c)

14.
કયો પદાર્થ સળગી ઊઠે તેવો છે ?
(a) DDT
(b) ફ્રિઓન
(c) CHI3
(d) CHCI3
Answer:

Option (d)

15.
_____ બેન્ઝાઈલિક હેલાઈડ છે.
(a) CH3 - CH = C(Cl) - CH2 - CH - (CH3)2
(b) m - Cl - CH2 - C6H4 - CH2 - C - (CH3)3
(c) O - Br - C6H4 - CH - (CH3) - CH2 - CH3
(d) CH3 - CH = CH - C(Br) - (CH3)2
Answer:

Option (b)

16.
72 amu આણ્વીય દળ ધરાવાતા આલ્કેનનું પ્રકાશીય કલોરીનેશન કરતા માત્ર એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન મળે છે. આ આલ્કેનનું નામ શું છે ?
(a) નોર્મલ પેન્ટેન
(b) નોર્મલ બ્યુટેન
(c) આઈસો પેન્ટેન
(d) નિયો પેન્ટેન
Answer:

Option (d)

17.
નીચેનામાંથી કયું સંયોજન સૌથી વધુ π-બંધ ધરાવે છે ?
(a) બ્રોમોબેન્ઝિન
(b) 1, 3-ડાયબ્રોમોબેન્ઝિન
(c) 1, 3, 5-ટ્રાયબ્રોમોબેન્ઝિન
(d) આપેલા બધાં જ સંયોજનોમાં π-બંધની સંખ્યા સમાન છે.
Answer:

Option (d)

18.
નીચેનામાંથી બંધક્રમાંકનો યોગ્ય ક્રમ દર્શાવો.
(a) CH3 - F > CH3- Cl > CH3 - Br > CH3 - I
(b) CH3 - I > CH3 - Br > CH3 - Cl >CH3 - F
(c) CH3 - I > CH3 - Cl > CH3 - Br > CH3 - F
(d) CH3 - F > CH3 - Br > CH3 - I > CH3 - Cl
Answer:

Option (a)

19.
ઇથેનોલની _____ સાથેની પ્રક્રિયાથી તેનું રૂપાંતર ક્લોરો ઇથેનમાં થાય છે.
(a) Cl2
(b) SOCl2
(c) HCl
(d) NaCl
Answer:

Option (b)

20.
નીચેનામાંથી સ્વાર્ટઝ પ્રક્રિયા કઈ છે ?
(a) CH3Cl + NaI એસીટોન CH3I + NaCl
(b) CH3Br + NaI એસીટોન CH3I + NaBr
(c) CH3Br + AgF  CH3F + AgBr
(d) 2(CH3Cl) + 2Na સૂકો ઇથર CH3 - CH3 + 2NaCl
Answer:

Option (c)

Showing 11 to 20 out of 96 Questions