આલ્ડીહાઇડ, કિટકો અને કાર્બોક્સિલીક એસિડ  MCQs

MCQs of આલ્ડીહાઇડ, કિટકો અને કાર્બોક્સિલીક એસિડ

Showing 71 to 73 out of 73 Questions
71.
અજ્ઞાત કાર્બોક્સિલિક એસિડમાંથી એમાઈડ મેળવેલું છે. આ એમાઈડના 59 ગ્રામને આલ્કલી સાથે ગરમ કરવાથી 17 ગ્રામ એમોનિયા મળે છે, તો એસિડનું અણુસૂત્ર કયું હશે ?
(a) HCOOH
(b) CH3-COOH
(c) CH3-CH2COOH
(d) C6H5-COOH
Answer:

Option (b)

72.
નીચેના પૈકી કયા એસિડનું pKa મૂલ્ય સૌથી ઓછું છે ?
(a) CH3CH2COOH
(b) CH3COOH
(c) HCOOH
(d) (CH3)2CH-COOH
Answer:

Option (c)

73.
મુક્ત શ્રૂંખલા ધરાવતાં કયાં સંયોજનોનું અણુસૂત્ર CnH2nO2 છે ?
(a) ડાયકીટોન
(b) કાર્બોક્સિલિક એસિડ
(c) ડાયોલ
(d) ડાયઆલ્ડિહાઇડ
Answer:

Option (b)

Showing 71 to 73 out of 73 Questions