આલ્ડીહાઇડ, કિટકો અને કાર્બોક્સિલીક એસિડ  MCQs

MCQs of આલ્ડીહાઇડ, કિટકો અને કાર્બોક્સિલીક એસિડ

Showing 51 to 60 out of 73 Questions
51.
સોડિયમ ફોર્મેટને સોડાલાઇમ સાથે ગરમ કરવાથી કઈ નીપજ મળે છે ?
(a) મિથેન
(b) ઇથેન
(c) એસિટિલીન
(d) H2
Answer:

Option (d)

52.
નીચેનામાંથી કયા સંયોજનની ઓક્સિડેશન પ્રકિયા સૌથી સરળ છે ?
(a) પ્રોપેનોન
(b) 2-બ્યુટેનોન
(c) મિથેનાલ
(d) એસિટોફિનોન
Answer:

Option (c)

53.
એસિટોન_____ધરાવે છે.
(a) નવ σ બંધ + એક π બંધ
(b) દસ σ બંધ
(c) આઠ σ બંધ + બે π બંધ
(d) નવ π બંધ + એક σ બંધ
Answer:

Option (a)

54.
ફોર્મેલિન એ_____
(a) ફોર્માલ્ડિહાઇડનું આલ્કોહોલીય દ્રાવણ છે.
(b) ફોર્માલ્ડિહાઇડનું જલીય દ્રાવણ છે.
(c) ફોર્માલ્ડિહાઇડનું બેઝિક દ્રાવણ છે.
(d) ફોર્માલ્ડિહાઇડનું એસિડિક દ્રાવણ છે.
Answer:

Option (b)

55.
નીચેનામાંથી કયું સંયોજન સોડિયમ બાયસલ્ફાઈટ અને એમોનિકલ સિલ્વર નાઈટ્રેટ સાથે પ્રકિયા કરે છે ?
(a) CH3CH2-CIIO-OH
(b) CH3CH2-CIIO-OH
(c) CH3CH2CH=CH2
(d) CH3-CC-CH2
Answer:

Option (b)

56.
એસિટોનની હાઈડ્રેઝીન સાથે બેઝિક માધ્યમમાં પ્રકિયા કરતાં પ્રોપેન મળે છે. આ પ્રકિયાને શું કહે છે ?
(a) ક્લેમનસન રિડક્શન
(b) વુલ્ફ-કિશ્નર રિડક્શન
(c) રોસેમેન્ડ રિડક્શન
(d) રેફોર્મેટસ્કી રિડક્શન
Answer:

Option (b)

57.
કીટોનનું રિડક્શન કરવાથી હંમેશાં_____
(a) પ્રાથમિક આલ્કોહોલ મળે છે.
(b) દ્રિતીય આલ્કોહોલ મળે છે.
(c) કાર્બોક્સિલિક એસિડ મળે છે.
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (b)

58.
C3H8O (A) અણુસૂત્ર ધરાવતા સંયોજનનું ઓક્સિડેશન કરતાં C3H6O (B) મળે છે, તો સંયોજન A કયું હશે ?
(a) કાર્બોનિલ સંયોજન
(b) આલ્કોહોલ
(c) કર્બોક્સિલિક એસિડ
(d) ઈથર
Answer:

Option (b)

59.
નીચેની પ્રકિયામાં પદાર્થ X કયો હશે ? 2HCHOસાંદ્ર NaOH+H2OCH3OH+X
(a) CH3-COOH
(b) CH3CHO
(c) HCOOH
(d) CH4
Answer:

Option (c)

60.
મિથેનાલમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો છે ?
(a) શૂન્ય
(b) +4
(c) +2
(d) +3
Answer:

Option (a)

Showing 51 to 60 out of 73 Questions