આલ્ડીહાઇડ, કિટકો અને કાર્બોક્સિલીક એસિડ  MCQs

MCQs of આલ્ડીહાઇડ, કિટકો અને કાર્બોક્સિલીક એસિડ

Showing 11 to 20 out of 73 Questions
11.
યુરીનરી એન્ટિસેપ્ટિક ઔષધ તરીકે કયો પદાર્થ વપરાય છે ?
(a) બેન્ઝોઇક એસિડ
(b) એસિટિક એસિડ
(c) મિથેનોઇક એસિડ
(d) ફોર્મિક એસિડ
Answer:

Option (a)

12.
પ્રોપ્-2-ઇનાલનું સામાન્ય નામ _____ છે.
(a) આઈસોબ્યુટરાલ્ડિહાઇડ
(b) એક્રોલિન
(c) વેલેરાલ્ડિહાઇડ
(d) α-મિથોકિસ પ્રોપિઓનાલ્ડિહાઇડ
Answer:

Option (b)

13.
નીચેના પૈકી ઉત્કલનબિંદુનો કયો ક્રમ ખોટો છે ?
(a) સમઘટકીય કિટોન > આલ્કોહોલ > ઇથર
(b) કાબૉેકિસલીક એસીડ > આલ્કોહોલ > સમઘટકીય કિટોન
(c) આલ્કોહોલ > સમઘટકીય કિટોન > સમઘટકીય આલ્ડિહાઇડ
(d) સમઘટકીય આલ્ડિહાઇડ > ઇથર > હાઈડ્રોકાર્બન
Answer:

Option (a)

14.
ફોર્માલ્ડિહાઇડની પ્રતિક્રિયાત્મકતા અન્ય આલ્ડિહાઇડ કરતાં વધારે છે.
(a) કાર્બોનિલ સમૂહ સાથે જોડાયેલા આલ્કાઈલ સમૂહની સંખ્યા અને કદ જેમ જેમ વધે તેમ તેમ અવકાશીય અવરોધક અસર (ગીચતા) વધે છે.
(b) ગીચતા વધતા કાર્બોનિલ સમૂહના કાર્બન પર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનું આક્રમણ વધુ ને વધુ મુશ્કેલ બને છે.
(c) ફોર્માલ્ડિહાઇડમાં એક પણ આલ્કાઈલ સમૂહ હોતો નથી, જયારે અન્ય આલ્ડિહાઇડને એક આલ્કાઈલ સમૂહ હોય છે.
(d) (a), (b) અને (c) ત્રણેય
Answer:

Option (d)

15.
ફેહલિંગ B નું દ્રાવણ _____ ધરાવે છે.
(a) આલ્કલીયુક્ત સોડિયમ પોટેશિયમ સાઈટ્રેટ
(b) એસિડયુક્ત રોશેલ ક્ષાર
(c) આલ્કલીયુક્ત સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ
(d) એસિડયુક્ત સોડિયમ પોટેશિયમ સાઈટ્રેટ
Answer:

Option (c)

16.
કિટોનની _____ સાથે પ્રક્રિયા થઇ પિનાકોલ બને છે.
(a) Mg-Hg અને H2O
(b) Mg-Hg અને મંદ HCl
(c) Mg-Hg અને સાંદ્ર H2SO4
(d) Zn-Hg અને સાંદ્ર HCl
Answer:

Option (a)

17.
રોશેલ ક્ષાર શું છે ?
(a) ફેહલિંગ B
(b) NaOH અને સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ
(c) (a) અથવા (b)
(d) CuSO4
Answer:

Option (c)

18.
ફેહલિંગ A શું છે ?
(a) CuSO4 નું દ્રાવણ
(b) AgNO3 નું દ્રાવણ
(c) સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ
(d) CuCO3
Answer:

Option (a)

19.
વુલ્ફ-ક્રિશનર પ્રક્રિયા _____ નું રિડકશન કરે છે.
(a) - COO સમૂહ
(b) - CHO સમૂહ
(c) - C ≡ C - સમૂહ
(d) - O - સમૂહ
Answer:

Option (b)

20.
CH3COCH2COCH3 નું નામ દર્શાવો.
(a) એસિટાઈલ એસિટોન
(b) એસિટાલ્ડિહાઇડ
(c) પ્રોપિઓનાલ્ડિહાઇડ
(d) ફોર્માલ્ડિહાઇડ
Answer:

Option (a)

Showing 11 to 20 out of 73 Questions