પોલિમર  MCQs

MCQs of પોલિમર

Showing 91 to 98 out of 98 Questions
91.
બ્યુના-Sના મોનોમર બ્યુટા-1, 3 ડાઇન અને સ્ટાયરિનમાં કાર્બન-સંખ્યા અનુક્રમે જણાવી કુલ π બંધની સંખ્યા ગણો.
(a) 4, 6 (π બંધ-6)
(b) 4, 8 (π બંધ-6)
(c) 4, 7 (π બંધ-5)
(d) 4, 8 (π બંધ-7)
Answer:

Option (b)

92.
LDPનો ઉપયોગ જણાવો.
(a) લચકદાર પાઈપ, સ્કવીઝ પાઈપ બનાવવા
(b) તૂટે નહિ તેવાં સાધનોની બનાવટમાં
(c) ઓઈલ સીલ અને ગાસ્કેટની બનાવટમાં
(d) આપેલા તમામ
Answer:

Option (a)

93.
'ગાસ્કેટ' બનાવવા શેનો ઉપયોગ થાય છે?
(a) ટેફ્લોન
(b) દ્રાવણ SBR
(c) ઇમલ્શન SBR
(d) (a) અને (b) બંને
Answer:

Option (d)

94.
વલ્કેનાઇઝ રબરના આપેલા ગુણધર્મો માટે ખરા-ખોટાનો ક્રમ જણાવો.

(1) તે કાર્બનિક દ્રાવણમાં દ્રાવ્ય નથી.

(2) તે ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે છે.

(3) ખુબ જ સારી સ્થિતિસ્થાપકતા ધરાવે છે.

(4) પાણી શોષવાની ક્ષમતા ખુબ જ ઊંચી છે.

(a) FFFT
(b) TTTF
(c) TTTT
(d) FTFF
Answer:

Option (b)

95.
સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળ શોધવાનું સૂત્ર જણાવો.
(a) M¯n = Ni MiNi
(b) M¯n = Ni Mi2Ni2
(c) M¯n = Ni Mi2Ni Mi
(d) M¯n = Ni Mi2Mi2
Answer:

Option (a)

96.
નીચેનાં પૈકી કયો બાયોડિગ્રેડેબલ પોલિમર બાકીના કરતાં ક્રિયાશીલ સમૂહ સંદર્ભમાં અલગ પડે છે?
(a) PGA
(b) PLA
(c) PHBV
(d) નાયલોન-2, નાયલોન-6
Answer:

Option (d)

97.
જો પોલિમરમાં આણ્વીય દળ M = 20,000 વાળા 30 % અણુઓ, આણ્વીય દળ M = 30,000 વાળા 40 % અણુઓ, અને બાકીના 30 % અણુઓના આણ્વીય દળ M = 60,000 વાળા હોય, તો PDIનું મૂલ્ય કેટલું થશે?
(a) 0.83
(b) 1.45
(c) 0.98
(d) 1.20
Answer:

Option (d)

98.
જો પોલીમરનો M¯n = 38,000  અને PDI = 1.18 હોય, તો M¯w કેટલો થશે?
(a) 68,400
(b) 44804
(c) 44840
(d) 61,246.24
Answer:

Option (c)

Showing 91 to 98 out of 98 Questions