રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન  MCQs

MCQs of રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Showing 81 to 83 out of 83 Questions
81.
એસ્પિરિન એ _____ ની એસિટિલેશન નીપજ કહેવાય.
(a) m-હાઈડ્રોક્સિ બન્ઝોઈક એસિડ
(b) o-ડાયહાઈડ્રોક્સિ બેન્ઝિન
(c) o-હાઈડ્રોક્સિ બન્ઝોઈક એસિડ
(d) p-ડાયહાઈડ્રોક્સિ બેન્ઝિન
Answer:

Option (c)

82.
નીચેનામાંથી કયો એસ્ટર દવાનાં ઉત્પાદન માટે ઉપયોગમાં લઇ શકાય ?
(a) સેલિસિલેટ
(b) મિથાઈલ એસિટેટ
(c) મિથાઈલ બેન્ઝોએટ
(d) ઈથાઈલ બેન્ઝોએટ
Answer:

Option (a)

83.
એસ્પિરિન એ કયું ઔષધ છે ?
(a) એન્ટિબાયોટિક
(b) એનાલજેસિક્સ
(c) એન્ટિસેપ્ટિક
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (b)

Showing 81 to 83 out of 83 Questions