રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન  MCQs

MCQs of રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Showing 51 to 60 out of 83 Questions
51.
પ્રતિજીવીનું ઉદાહરણ નીચે પૈકી કયું છે ?
(a) પેનિસિલિન
(b) મોર્ફિન
(c) એસ્પિરિન
(d) (b) અને (c) બંને
Answer:

Option (a)

52.
સુક્ષ્મજીવોની રોગકારક ક્રિયાને અટકાવવા કે નાશ કરવા ઉપયોગમાં લેવાતાં ઔષધોને ક્યાં વર્ગના ગણવામાં આવે છે ?
(a) એન્ટિમાઈક્રોબિયલ્સ
(b) એન્ટિપાયરેટિક્સ
(c) એન્ટિડિપ્રેશન્ટ
(d) એન્ટિફર્ટિલિટી
Answer:

Option (a)

53.
નીચેનામાંથી કયું પ્રતિ સુક્ષ્મજીવી ઔષધ નથી ?
(a) પ્રતિજીવીઓ
(b) જીવાણુંનાશી
(c) સંક્રમણહારકો
(d) પ્રશાંતકો
Answer:

Option (d)

54.
શુક્ષ્મજીવો મારફતે બનેલું અને ઔષધ તરીકે ઉપયોગી સૌપ્રથમ પ્રતિજીવી કયું ?
(a) પેનિસિલિન
(b) ટેટ્રાસયાક્લિન
(c) હેલિનિન
(d) કલોર એમ્ફિનિકોલ
Answer:

Option (a)

55.
સ્ટ્રેપ્ટોમાયસીન નામ એ _____ પરથી પડેલું છે.
(a) સ્ટ્રેપ્ટોમાઇસેસ ગ્રીસીયસ
(b) સ્ટ્રેપ્ટોમાઇસેસ નોટેટમ
(c) સ્ટ્રેપ્ટોમાયસીન સ્ટ્રેપ્ટોકાઈનેસ
(d) સ્ટ્રેપ્ટોમાઇસેસ અંગોલા
Answer:

Option (a)

56.
નીચેનામાંથી કયું ઔષધ ટ્રેસી નામના દર્દી પરથી પાડવામાં આવ્યું છે ?
(a) હેમાઈસીન
(b) બેસિટ્રેસિન
(c) વર્નામાયસીન
(d) હેલિનિન
Answer:

Option (b)

57.
વૈજ્ઞાનિકની સાસુના નામે ઓળખાતું ઔષધ _____ છે.
(a) હેલિનિન
(b) સીરામાયસેટીન
(c) વર્નામાયસેટીન
(d) સ્ટ્રેપ્ટોમાયસીન
Answer:

Option (b)

58.
નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી ?
(a) મેસ્ટ્રેનોલ અંદ નોરએથિન્ડ્રોનનું મિશ્રણ ગર્ભનિરોધક તરીકે વપરાય છે.
(b) એસીડીટીના ઉપચાર માટે સોડીયમ નાઈટ્રોજન કાર્બોનેટનો ઉપયોગ થાય છે.
(c) મોર્ફીન એમાદક વેદનાહક ઔષધ છે.
(d) ફિનોલનું 0.2% સંદ્રતાવાળું દ્રાવણ સંક્રમણહારક તરીકે વર્તે છે.
Answer:

Option (d)

59.
ક્લોરો ઝાયલિમોલમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે ?
(a) -OH
(b) -CI
(c) -CH3
(d) (a), (b) અને (c) ત્રણેય
Answer:

Option (d)

60.
નીચેનામાંથી કઈ ઔષધ એન્ટિમાઈક્રોબિયલ્સ છે ?
(a) પેનિસિલિન
(b) સલ્ફાગ્વાએનીડીન
(c) ક્લોરોમ્ફેનીકોલ
(d) (a), (b) અને (c) ત્રણેય
Answer:

Option (d)

Showing 51 to 60 out of 83 Questions