રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન  MCQs

MCQs of રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Showing 11 to 20 out of 83 Questions
11.
એનાલજેસિક ઔષધ કયું છે ?
(a) રેસર્પિન
(b) સેલોલ
(c) ફ્યુરાસિન
(d) નેપ્રૉક્સિન
Answer:

Option (d)

12.
ક્લોરોડાયાઝેપૉકસાઈડ કયા પ્રકારનું ઔષધ છે ?
(a) એનાલજેસિક
(b) ટ્રાન્કિવલાઈઝર
(c) અૅન્ટિસેપ્ટિક
(d) અૅન્ટાસિડ
Answer:

Option (b)

13.
નીચેનામાંથી કયું ઔષધ અૅન્ટાસિડ ઔષધ છે ?
(a) મૅગ્નેશિયમ કાર્બોનેટ
(b) મિફેપ્રિસ્ટોન
(c) સલ્ફાડાયેઝિન
(d) વેલિયમ
Answer:

Option (a)

14.
નીચેના પૈકી કયા પદાર્થનું ગળપણ સૌથી વધારે છે ?
(a) સેકેરીન
(b) એલિટેમ
(c) સુક્રેલોઝ
(d) એસ્પાર્ટેમ
Answer:

Option (b)

15.
હિસ્ટામાઈન ઉભવવાથી કઈ મુશ્કેલીઓ સર્જાય છે ?
(a) ચામડી લાલ થવી
(b) ખંજવાળ આવવી
(c) શરદી થવી
(d) આપેલ તમામ
Answer:

Option (d)

16.
એહરલિચે નિદ્રારોગ તેમજ ચામડીના રોગો માટે ક્યાં સંયોજનોનું સંશ્લેષણ કર્યું ?
(a) મૅગ્નેશિયમયુક્ત સંયોજનો
(b) આર્સેનિકયુક્ત સંયોજનો
(c) અૅન્ટિમનીયુક્ત સંયોજનો
(d) કેડમિયમયુક્ત સંયોજનો
Answer:

Option (b)

17.
_____ એ બૅકટેરિયાનિરોધી છે.
(a) પેનિસિલિન
(b) એમિનોગ્લાયકોસાઈડ
(c) કલોરઍમ્ફેનિકોલ
(d) ( a ) અને ( b ) બંને
Answer:

Option (c)

18.
ક્યાં ઔષધોને તાપશામક ઔષધો કહે છે ?
(a) પ્રશાંતકો
(b) સંક્રમણહારકો
(c) માદક વેદનાહાર ઔષધો
(d) બિનમાદક વેદનાહાર ઔષધો
Answer:

Option (d)

19.
ગર્ભનિરોધક ગોળીમાં ઍસ્ટ્રોજેનિક તરીકે કયો પદાર્થ વપરાય છે ?
(a) મેસ્ટ્રેનોલ
(b) અન્ગોલામાયસિન
(c) નોરેથીનડ્રોન
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

20.
સોડિયમ મેટા-બાયસલ્ફાઈટ ખાદ્ય પદાર્થોમાં કેવા પદાર્થ તરીકે ઉપયોગી છે ?
(a) ખાદ્ય રંગક
(b) અૅન્ટિઅૉક્સિડન્ટ
(c) ગળ્યા પદાર્થ
(d) પરિરક્ષક
Answer:

Option (d)

Showing 11 to 20 out of 83 Questions