દ્રાવણો  MCQs

MCQs of દ્રાવણો

Showing 31 to 40 out of 198 Questions
31.
1.5 M ગ્લુકોઝના 480 મિલિ દ્રાવણમાં, 1.20 M ગ્લુકોઝનું 520 મિલિ દ્રાવણ ઉમેરવામાં આવે, તો બનતા અંતિમ દ્રાવણની સાંદ્રતા શોધો .
(a) 1.20 M
(b) 1.344 M
(c) 1.50 M
(d) 2.70 M
Answer:

Option (b)

32.
70 g N2, 128 g O2 અને 44 g CO2 ના મિક્ષણમાં N2 ના મોલ - અંશ જણાવો .
(a) 0.50
(b) 0.11
(c) 0.33
(d) 0.29
Answer:

Option (c)

33.
2 N H2SO4 ની મોલારિટી ગણો .
(a) 1 M
(b) 2 M
(c) 3 M
(d) 4 M
Answer:

Option (a)

34.
500 g ટૂથપેસ્ટમાં 0.2 ગ્રામ ફ્લોરિન છે, તો ફ્લોરિનની ppm માં સાંદ્રતા શોધો .
(a) 250
(b) 200
(c) 400
(d) 1000
Answer:

Option (c)

35.
20 % W/W H2O2 ના જલીય દ્રાવણમાં પાણીના મોલ - અંશ કેટલા હશે ?
(a) 77/68
(b) 68/77
(c) 20/80
(d) 80/20
Answer:

Option (b)

36.
કયો ગુણધર્મ સંખ્યાત્મક ગુણધર્મ નથી ?
(a) બાષ્પદબાણમાં થતો ધટાડો
(b) ઉત્કલનબિંદુ
(c) ઉત્કલનબિંદુ ઉન્નયન
(d) ઠારબિંદુ અવનયન
Answer:

Option (b)

37.
" દ્રાવણમાંના વાયુનું વિભાગીય દબાણ વાયુના મોલ - અંશના સમપ્રમાણમાં હોય છે. " આ તારણ ક્યા વૈજ્ઞાનિકે રજૂ કર્યું ?
(a) હેન્રી
(b) રાઉલ્ટ
(c) ડાલ્ટન
(d) બોઈલ
Answer:

Option (c)

38.
હેન્રીના નિયમની ગાણિતિક રજૂઆત જણાવો .
(a) P = KH · P
(b) P = KH · C
(c) P = KH · X
(d) P = KH · d
Answer:

Option (c)

39.
રાઉલ્ટનો નિયમ કેવા પ્રકારના દ્રાવણને લાગુ પાડી શકતો નથી ?
(a) અતિ મંદ દ્રાવણો
(b) આદર્શ દ્રાવણો
(c) જે દ્રાવણને મંદ કરતાં તેની ઉષ્માના મૂલ્યમાં ફેરફાર થતો હોય
(d) દ્રાવ્ય કરેલો ઘન પદાર્થ અબાષ્પશીલ હોય તેવા
Answer:

Option (c)

40.
રાઉલ્ટના નિયમનું ગાણિતિક સ્વરૂપ જણાવો .
(a) P1-P1  P1   = nn+N
(b) P1-P1  P1   = n+Nn
(c) P1  -P1P1   = nn+N
(d) P1  -P1P1   = Nn+N
Answer:

Option (c)

Showing 31 to 40 out of 198 Questions