દ્રાવણો  MCQs

MCQs of દ્રાવણો

Showing 21 to 30 out of 198 Questions
21.
પાણીની ઘનતા 1.0 છે, તો તેની સાંદ્રતા મોલ / લીટરમાં કેટલી હશે .
(a) 18
(b) 0.018
(c) 55.55
(d) 100
Answer:

Option (c)

22.
જયારે 40 મિલિ 0.1 M H2SO4 માં 4 મિલિ 0.1 M NaOH ઉમેરવામાં આવે, તો મિશ્રણ નીચેનામાંથી કયો ગુણધર્મ ધરાવે છે .
(a) આલ્કલાઈન
(b) તટસ્થ
(c) એસિડિક
(d) ઉભયગુણી
Answer:

Option (c)

23.
10 મિલિ, 10 N HNO3 ના દ્રાવણની સાંદ્રતા 0.1 N જેટલી બનાવવા માટે કેટલા મિલિ પાણી ઉમેરવું પડે ?
(a) 100
(b) 1010
(c) 990
(d) 1000
Answer:

Option (c)

24.
500 મિલિ દ્રાવણમાં 9.8 ગ્રામ H2SO4 દ્રાવ્ય થાય તો બનતા દ્રાવણની સપ્રમાણતા શોધો .
(a) 4 N
(b) 0.8 N
(c) 0.2 N
(d) 0.4 N
Answer:

Option (d)

25.
સુક્રોઝ એ પાણીમાં સુદ્રાવ્ય છે, કારણ કે _____
(a) તેમાં - OH સમૂહની સંખ્યા વધુ છે .
(b) ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે .
(c) આયોનિક પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોય છે .
(d) સુક્રોઝની જલયોજનશાક્તિ વધુ છે .
Answer:

Option (a)

26.
10 % W/V એસિટિક એસિડની સપ્રમાણતા જણાવો .
(a) 1.7 N
(b) 0.83 N
(c) 1.0 N
(d) 100 N
Answer:

Option (a)

27.
સાંદ્રતા દર્શાવવાની કઈ પદ્ધતિ તાપમાનથી સ્વતંત્ર છે ? ( તાપમાન પર આધારિત નથી. )
(a) મોલારિટી
(b) મોલાલિટી
(c) નોર્માલિટી
(d) ફોર્માલિટી
Answer:

Option (b)

28.
1000 g CaCO3 ના જલીય દ્રાવણમાં 10 g કાર્બોનેટ દ્રાવ્ય થયેલ છે, તો તેની સાંદ્રતા ppm માં જણાવો .
(a) 10 ppm
(b) 100 ppm
(c) 1000 ppm
(d) 10,000 ppm
Answer:

Option (d)

29.
2 % W/W NaOH ની મોલાલિટી શોધો .
(a) 0.05
(b) 0.5
(c) 0.25
(d) 2.0
Answer:

Option (b)

30.
10 % W/W સાંદ્રતા ધરાવતું NaOHનું 500 ગ્રામ દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ NaOHની જરૂર પડે ?
(a) 5.0
(b) 0.5
(c) 50
(d) 100
Answer:

Option (c)

Showing 21 to 30 out of 198 Questions