દ્રાવણો  MCQs

MCQs of દ્રાવણો

Showing 41 to 50 out of 198 Questions
41.
આદર્શ દ્રાવણ માટે દ્રાવ્યની દ્રાવ્યતા કયા નિયમને અનુસરે છે ?
(a) હેન્રી
(b) રાઉલ્ટ
(c) વોન્ટ હોફ
(d) ફેફર
Answer:

Option (a)

42.
શુદ્ધ પાણીનું ઉત્કલનબિંદુ 100 °સે છે. જો તેમાં યુરિયાનું દ્રાવણ બનાવવામાં આવે, તો બનતા દ્રાવણનું ઉત્કલનબિંદુ કેટલું હશે ?
(a) 100 °સે
(b) > 100 °સે
(c) < 100 °સે
(d) 0 °સે
Answer:

Option (b)

43.
પ્રેશરકૂકરથી રાંધવામાં આવે તો સમય ઘટે છે, કારણકે _____
(a) ઉષ્મા એકસમાન રીતે પ્રસરે છે .
(b) ઊંચું દબાણ અનાજને નરમ બનાવે છે .
(c) કૂકરમાં પાણીનું ઉત્કલનબિંદુ ઉન્નયન થાય છે .
(d) મોટી જ્યોત વપરાય છે .
Answer:

Option (c)

44.
નીચેનામાંથી ક્યા દ્રાવણનું ઠારબિંદુ સૌથી વધુ હશે ?
(a) 2 M NaCl
(b) 1.5 M AlCl3
(c) 1 M Al2(SO4)3
(d) 3 M યુરીયા
Answer:

Option (d)

45.
નીચેનાં ઉદાહરણો પૈકી કયું ઉદાહરણ અર્ધપારગમ્ય પડદાનું નથી ?
(a) કોષની દીવાલ
(b) મૂત્રાશયની કોથળી
(c) સેલોફેન પેપર
(d) Cu2[Fe(CO)6]
Answer:

Option (d)

46.
નીચેનામાંથી કયો અર્ધપારગમ્ય પડદો ઉતમ અર્ધપારગમ્ય પડદો છે ?
(a) પાર્ચમેન્ટ પેપર
(b) Cu2[Fe(CN)6]
(c) K4[Fe(CN)6]
(d) મૂત્રાશયની કોથળી
Answer:

Option (b)

47.
થમ્સ - અપની બનાવટમાં CO2 વાયુની દ્રાવ્યતા વધારવા માટે તેને _____ દ્રાવ્ય કરવામાં આવે છે .
(a) ઊંચી ઘનતાએ
(b) ઊંચી સાંદ્રતાએ
(c) ઊંચા તાપમાને
(d) ઊંચા દબાણે
Answer:

Option (d)

48.
250 મિલિ દ્રાવણમાં 2.7 ગ્રામ H3PO4 દ્રાવ્ય કરેલ છે, તો બનતા દ્રાવણની મોલારિટી ગણો .
(a) 0.1 M
(b) 0.4 M
(c) 0.11 M
(d) 1 M
Answer:

Option (c)

49.
દ્રાવણના કુલ મોલ - અંશનું મૂલ્ય કેટલું ?
(a) 1
(b) < 1
(c) > 1
(d) 0
Answer:

Option (a)

50.
કેરીને મંદ HCl ના દ્રાવણમાં મુકવામાં આવે ત્યારે _____
(a) ફૂલે છે .
(b) સંકોચાય છે .
(c) ફાટી જાય છે .
(d) કોઈ અસર થતી નથી .
Answer:

Option (a)

Showing 41 to 50 out of 198 Questions