દ્રાવણો  MCQs

MCQs of દ્રાવણો

Showing 11 to 20 out of 198 Questions
11.
FeCl3 ના જલીય મંદ દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ (i)નું મૂલ્ય કેટલું હશે ?
(a) 1
(b) < 1
(c) > 1
(d) શૂન્ય
Answer:

Option (c)

12.
એસિટિક એસિડને બેન્ઝિનમાં ઓગળતાં બનતા દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ (i)નું મૂલ્ય કેટલું હશે ?
(a) 0
(b) 1
(c) >1
(d) <1
Answer:

Option (d)

13.
10 % W / W NaOHના જલીય દ્રાવણની મોલાલિતીનું મુલ્ય કેટલું હશે ?
(a) 2.778
(b) 2.5
(c) 10
(d) 5
Answer:

Option (a)

14.
ક્યાં દ્રવ્યના જલીય દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવનું મૂલ્ય એક હશે ?
(a) મીઠું
(b) સુરોખોર
(c) ગ્લુકોઝ
(d) વિનેગાર
Answer:

Option (c)

15.
કયા દ્રાવ્યના જલીય દ્રવાણ માટે વોન્ટ હોફ અવયવ (i)નું મૂલ્ય 1 ન હોય ?
(a) ગ્લુકોઝ
(b) ખાંડ
(c) ફૂક્ટોઝ
(d) સરકો
Answer:

Option (d)

16.
બિનઆદર્શ દ્રાવણનું બાષ્પદબાણ રાઉલ્ટના નિયમથી મળેલા બાષ્પદબાણ કરતા
(a) વધુ હોય
(b) ઓછું હોય
(c) સમાન હોય
(d) A અને B બંને
Answer:

Option (d)

17.
કયું દ્રાવણ હાઈપોટોનિક કહી શકાય ?
(a) 0.1 m NaCl`
(b) 0.1 m ખાંડ
(c) 0.1m Na2SO4
(d) 0.1 m FeCl3
Answer:

Option (b)

18.
બાષ્પશીલ ધટક A અને Bના જલીય દ્રાવણનું સંતુલન સ્થિતિએ કુલ દબાણ 0.02 બાર છે. જો ધટકAના મોલઅંશ 0.2 હોય, તો ધટક Bનું આંશિક દબાણ કેટલું હશે ?
(a) 0.02 બાર
(b) 0.04 બાર
(c) 0.016 બાર
(d) 0.2 બાર
Answer:

Option (c)

19.
કયું દ્રાવણ હાઈપરટોનિક કહી શકાય ?
(a) 0.01 M FeCl3
(b) 0.01 M NaOH
(c) 0.1 M યુરીયા 
(d) 0.1 M Na2SO4 
Answer:

Option (d)

20.
દ્રાવણોમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય તેને _____ કહે છે .
(a) દ્રાવક
(b) દ્રાવ્ય
(c) દ્રાવણ
(d) મિશ્રણ
Answer:

Option (b)

Showing 11 to 20 out of 198 Questions