વિદ્યુતરસાયણ  MCQs

MCQs of વિદ્યુતરસાયણ

Showing 31 to 40 out of 180 Questions
31.
વિધુતરાસાયણિક કોષનો સાચો પોટૅન્શિયલ ક્યા સાધન વડે મપાય છે. ?
(a) વૉલ્ટ મીટર
(b) પોટૅન્શિયોમીટર
(c) ગેલ્વેનોમીટર
(d) એમીટર
Answer:

Option (b)

32.
નીચેના પૈકી ____ ખોટું છે.
(a) E0cell = E0Oxi (A) - E0Oxi (C)

 

(b) E0cell = E0Oxi (A) + E0Red (C)

 

(c) E0cell = E0Red (C) - E0Red (A)

 

(d) E0cell = E0Oxi (C) + E0Oxi (A)

 

Answer:

Option (d)

33.
જો Zn અર્ધકોષને પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ સાથે જોડી વીજરાસાયણિક કોષ રચાય ત્યારે Zn નો અર્ધકોષ એનોડ તરીકે વર્તતો હોય, તો _____
(a) E0cell નું ધન મુલ્ય એ Zn અર્ધકોષના E0Oxi
ના ઋણ મુલ્ય બરાબર હોય.
(b) E0cell નું ધન મુલ્ય એ H અર્ધકોષના E0Oxi
ના ઋણ મુલ્ય બરાબર હોય.
(c) E0cell નું ધન મુલ્ય એ H અર્ધકોષના E0Red
ના ઋણ મુલ્ય બરાબર હોય.
(d) E0cell નું ધન મુલ્ય એ Zn અર્ધકોષના E0Red
ના ઋણ મુલ્ય બરાબર હોય.
Answer:

Option (d)

34.
નીચેની પ્રક્રિયા માટેનું સાચું સાંકેતિક નિરૂપણ ક્યું છે ? 2Br-(aq) + Cl2(g)  Br2(g) + 2Cl-(aq)
(a) -Pt Cl2(1 atm)  Cl-(1 M)  Br-(1 M)  Br2(1 atm)  Pt+
(b) -Pt  Br2(1 atm)  Br-(1 M)  Cl-(1 M)  Cl2(1 atm)  Pt+
(c) -Pt C1-(1 M)  C12(1 atm)   Br2(1 atm)  Br-(1 M)   Pt+
(d) -Pt Br2(1 atm)  Cl2(1 atm)   Br-(1 M)  Cl-(1 M)   Pt+
Answer:

Option (a)

35.
-Zn(s)  Zn2+(1 M)   Cu2+(1 M)  Cu(s)+ આ કોષ માટે E0 cell = _____ . E0ZnZn2+ = 0.76 V અને E0CuCu2+ =-0.34 V
(a) 1.10 V
(b) 0.34 V
(c) -0.34 V
(d) 0.76 V
Answer:

Option (a)

36.
Zn ધાતુની H2SO4 અને HCl સાથે પ્રક્રિયા કરવાથી H2 વાયુ મુક્ત થાય છે, પરંતુ HNO3 સાથે પ્રક્રિયા કરવાથી H2 વાયુ મુક્ત થતો નથી. કારણ કે _____ .
(a) H3O+ ની સરખામણીમાં NO3- નું રિડક્શન પહેલા થાય છે.
(b) HNO3 એ H2SO4 અને HCl કરતાં મંદ અૅસિડ છે.
(c) ઈલેટ્રૉકેમિકલ શ્રેણીમાં Zn ધાતુ હાઇડ્રોજનની ઉપર સ્થાન ધરાવે છે.
(d) HNO3 સાથેની પ્રક્રિયામાં Zn ધાતુ અૉક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે છે.
Answer:

Option (a)

37.
Zn  Zn2+(1 M) E0 = 0.76 V તથા Ag Ag+(1 M) E0  = -0.80 V અર્ધકોષના જોડાણથી રચાતા વિધુત-રાસાયણિક કોષમાં વાસ્તવિક પ્રક્રિયા કઇ થશે ?
(a) Zn(s) + 2Ag(s)  Zn2+(aq) + 2Ag+(aq)
(b) Zn(s) + 2Ag(aq)  Zn2+(aq) + 2Ag+(s)
(c) 2Ag(s) + 2Zn2+(aq)  2Ag+(aq) + 2Zn(s)
(d) Zn2+(aq) + 2Ag2+(aq)  Zn(s) + 2Ag(s)
Answer:

Option (b)

38.
E0Ag+ Ag = 0.80 V, E0CuCu2+ = -0.34 V  હોય, તો તેમાંથી બનતા પ્રમાણિત કોષનો પોટૅન્શિયલ = _____ .
(a) -0.46 V
(b) 0.46 V
(c) 1.14 V
(d) -1.14 V
Answer:

Option (b)

39.
Mg+2 Mg, Zn+2 Zn અને Fe+2 Fe ના E0 નાં મુલ્યો અનુક્રમે -2.37 V, -0.76 V અને -0.44 V હોય, તો ક્યું વિધાન સાચું છે ?
(a) Mg એ Fe નું અૉક્સિડેશન કરે છે.
(b) Zn એ Fe નું અૉક્સિડેશન કરે છે.
(c) ZnMg+2 નું રિડકશન કરે છે.
(d) ZnFe+2 નું રિડકશન કરે છે.
Answer:

Option (d)

40.
આપેલ માહિતીના આધારે કોણ સૌથી પ્રબળ અૉક્સિડેશન કર્તા છે ? E0Li+ Li = -3.03 વૉલ્ટ, E0Ba+2 Ba = -2.73 વૉલ્ટ, E0Na+2 Na = -2.71 વૉલ્ટ અને E0Mg+2 Mg = -2.37 વૉલ્ટ
(a) Na+
(b) Li+
(c) Ba+2
(d) Mg+2
Answer:

Option (d)

Showing 31 to 40 out of 180 Questions