વિદ્યુતરસાયણ  MCQs

MCQs of વિદ્યુતરસાયણ

Showing 51 to 60 out of 180 Questions
51.
Fe  Fe+2(x M)  Cu+2(0.01 M)  Cu કોષ માટે Ecell = 0.78 VEFe+2 Fe = -0.44 V, ECu2+ Cu = +0.34 V
(a) x > 0.01 M
(b) x માટે કંઇ કહી શકાય નહીં
(c) x < 0.01 M
(d) x = 0.01 M
Answer:

Option (d)

52.
વીજરાસાયણિક કોષમાં એનોડના સંપર્કમાં રહેલા ક્ષારનું સાંદ્રણ 1 M કરતાં ધટડવામાં આવે અને કૅથોડના સંપર્કમાં રહેલા ક્ષારનું સાંદ્રણ 1 M રાખવામાં આવે, તો વીજરાસાયણિક કોષનો પોટૅન્શિયલ (વૉલ્ટેજ) _____ .
(a) વધવાનું વલણ દર્શાવે.
(b) ધટવાનું વલણ દર્શાવે.
(c) શુન્ય મળે.
(d) કોઇ ફેરફાર ન થાય.
Answer:

Option (a)

53.
_____ માટે Ecell  E0cell થાય.
(a)  Mg(s)  Mg2+(0.25 M)   Ag+(0.5 M)  Ag(s)
(b) Zn(s)  Zn2+(0.1 M)   Cl-(0.1 M)  Cl2(1 વાતા)   Pt
(c) Zn(s)  Zn2+(0.01 M)   H+(pH = 1)   H2(1 વાતા)   Pt
(d) Al(s)   Al3+(0.001 M)  Ag+(0.1 M)  Ag(s)
Answer:

Option (b)

54.
ડેનિયલ કોષમાં ઍનોડ ધ્રુવ પર કઈ પ્રક્રિયા શક્ય છે ?
(a) Zn2+(aq)+2e- → Zn(s)
(b) Cu2+(aq)+2e- → Cu(s)
(c) Cu(s) → Cu2+(aq)+2e-
(d) Zn(s) → Zn2+(aq)+2e-
Answer:

Option (d)

55.
ક્ષાર-સેતુમાં NH4NO3નું દ્રાવણ ભરવામાં આવે છે કારણ કે _____
(a) NH41+ આયનનો વેગ NO31- કરતાં વધુ હોય છે.
(b) NO31- આયનનો વેગ NH41+ કરતાં વધુ હોય છે.
(c) બંને આયનનો વેગ સમાન હોય છે.
(d) NH4NO3 પાણીમાં સુદ્રાવ્ય છે.
Answer:

Option (c)

56.
ગૅલ્વેનિક કોષનું સાંકેતિક નિરૂપણ જણાવો.
(a) Cu Ι Cu2+(1 M)Zn Ι Zn2+1 M
(b) Zn Ι Zn2+1 MCu Ι Cu2+(1 M)
(c) Pt Ι Zn Ι Zn2+aqCu2+(aq.) Ι Cu(s) Ι Pt
(d) Zn Ι Zn2+aq. 1 MCu2+(aq. 1 M) Ι Cu
Answer:

Option (d)

57.
પ્રમાણિત કોષ માટેની શરત જણાવો.
(a) દ્રાવણનની સાંદ્રતા 1M હોવી જોઈએ.
(b) વાયુનું દબાણ 1 બાર હોવું જોઈએ.
(c) તાપમાન 25 °સે હોવું જોઈએ.
(d) આપેલ તમામ
Answer:

Option (d)

58.
કોષનો સાચો પોટૅન્શિયલ માપવા કયું સાધન વાપરવામાં આવે છે ?
(a) વૉલ્ટમિટર
(b) પોટૅન્શિયોમિટર
(c) એમિટર
(d) ગૅલ્વેનોમિટર
Answer:

Option (b)

59.
કોઈ એક વિદ્યુતધ્રુવની ઈલેકટ્રૉન મુક્ત કરવાની વૃતિની તીવ્રતાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી, કારણ કે _____
(a) એક વિદ્યુતધ્રુવથી વિદ્યુત-રાસાયણિક કોષ બનતો નથી.
(b) એક જ વિદ્યુતધ્રુવના દ્રાવણમાં ક્ષાર-સેતુ ગોઠવી શકાતો નથી.
(c) એક હાથે તાળી ના પડે.
(d) એક અર્ધ-કોષની રેડૉક્ષ પ્રક્રિયા પૂર્ણ થતી નથી.
Answer:

Option (d)

60.
cell = _____
(a) cell = E°Red (કૅથોડ) - E°Red (ઍનોડ)
(b) cell = E°Red (ઍનોડ) - E°Red (કૅથોડ)
(c) cell = E°Oxi (કૅથોડ) - E°Red (ઍનોડ)
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

Showing 51 to 60 out of 180 Questions