રસાયણિક ગતિકી  MCQs

MCQs of રસાયણિક ગતિકી

Showing 31 to 40 out of 132 Questions
31.
શૂન્ય ક્રમની પ્રકિયા માટે t12 શોધવાનું સૂત્ર કયું છે ?
(a) 0.693K
(b) R02K
(c) 2KR0
(d) KR0
Answer:

Option (b)

32.
જો 3A2B, તો +dBdt= _____
(a) -32·dAdt
(b) -23·dAdt
(c) -13·dAdt
(d) +2·dAdt
Answer:

Option (b)

33.
જો પ્રક્રિયકની સાંદ્રતા 'x' વધે છે,તો K = _____
(a) lnKx
(b) Kx
(c) K + X
(d) K
Answer:

Option (d)

34.
પ્રથમ ક્રમની પ્રકિયાનો t12 = 10 મિનીટ છે , 1 કલાકને અંતે પ્રકિયકનો કેટલો ભાગ બાકી રહેશે ?
(a) 132
(b) 164
(c) 112
(d) 16
Answer:

Option (b)

35.
પ્રથમ ક્રમની એક પ્રકિયા માટે પ્રકિયકની શરૂઆતની સાંદ્રતા 0.05 M છે , 45 મિનીટ પછી તેની સાંદ્રતા 0.015 M જેટલો ધટાડો થાય છે , તો પ્રકિયાનો અર્ધઆયુષ્ય સમય શોધો.
(a) 87.42 મિનીટ
(b) 25.90 મિનીટ
(c) 78.72 મિનીટ
(d) 77.20 મિનીટ
Answer:

Option (a)

36.
એક પ્રક્રિયઓ વેગ = KH212I212 છે, તો પ્રક્રિયાનો ક્રમ જણાવો.
(a) શૂન્ય
(b) >1
(c) <1
(d) 1
Answer:

Option (d)

37.
કોઈ એક પ્રક્રિયા માટે વેગ = KBr-BrO3-H+2 નો કુલ પ્રક્રિયા-ક્રમ = _____
(a) 2
(b)
(c) 1
(d) 4
Answer:

Option (d)

38.
પ્રથમ ક્રમની એક પ્રકિયા માટે પ્રકિયકનો 18 જથ્થો ઘટવા માટે લાગતો સમય 24 મિનીટ છે , તો પ્રકિયાનો વેગઅચળાંક કેટલો થશે ?
(a) 124 મિનીટ-1
(b) 0.69324 મિનીટ-1
(c) 2.30324log18 મિનીટ-1
(d) 2.30324log81 મિનીટ-1
Answer:

Option (d)

39.
શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે Kનો એકમ જણાવો.
(a) મોલ•લિટર-1• સેકન્ડ-1
(b) સેકન્ડ-1
(c) (મોલ/લિટર)-1• સેકન્ડ-1
(d) (મોલ/લિટર)1-n• સેકન્ડ-1
Answer:

Option (a)

40.
પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે Kનો એકમ જણાવો.
(a) મોલ•લિટર-1• સેકન્ડ-1
(b) સેકન્ડ-1
(c) (મોલ/લિટર)-1• સેકન્ડ-1
(d) (મોલ/લિટર)1-n• સેકન્ડ-1
Answer:

Option (b)

Showing 31 to 40 out of 132 Questions