રસાયણિક ગતિકી  MCQs

MCQs of રસાયણિક ગતિકી

Showing 131 to 132 out of 132 Questions
131.
પ્રક્રીયાવેગ અચળાંક પર તાપમાનની અસર કયા વૈજ્ઞાનિકે સમજાવેલ છે ?
(a) ફેરાડે
(b) વાગ અને ગુલ્બર્ગ
(c) લ-શેટેલિયર
(d) આહેર્નીયસ
Answer:

Option (d)

132.
અથડામણ સિદ્ધાંત સામાન્ય રીતે કઈ પ્રક્રીયા માટે વધુ સંતોષકારક હોય છે ?
(a) પ્રથમ ક્રમની
(b) દ્રિતીય ક્રમની
(c) શૂન્ય ક્રમની
(d) કોઈ પણ ક્રમની
Answer:

Option (b)

Showing 131 to 132 out of 132 Questions