રસાયણિક ગતિકી  MCQs

MCQs of રસાયણિક ગતિકી

Showing 11 to 20 out of 132 Questions
11.
N2 + 3H2 → 2NH3 પ્રકિયા માટે જો -dNH3dt =  2 × 10-4 મોલ લિટર -1 સેકન્ડ -1 હોય તો -dH2dt નું મુલ્ય કેટલું થશે ?
(a)  6 × 10-4 મોલ લિટર -1 સેકન્ડ -1
(b)  1 × 10-4 મોલ લિટર -1 સેકન્ડ -1
(c)  3 × 10-4 મોલ લિટર -1 સેકન્ડ -1
(d)  4 × 10-4 મોલ લિટર -1 સેકન્ડ -1
Answer:

Option (c)

12.
x + y →  z માટે વેગ = [x]n[y]m છે.જો x ની સાંદ્રતા બમણી અને y ની સાંદ્રતા અળધી કરવામાં આવે ,તો નવો વેગ કેટલો થાય?
(a) 2m-n ગણો
(b) 2n-m ગણો
(c) 2m+n ગણો
(d) 2m+2n ગણો
Answer:

Option (b)

13.
એક પ્રકિયા એ તેમાં ભાગ લેતાં પ્રકિયક કાર્બન મોનોકસાઈડને અનુલક્ષીને બીજા ક્રમની છે. જો કાર્બન મોનોકસાઈડની સાંદ્રતા બમણી કરવામાં આવે,તો (બીજા પ્રકિયકોની' સાંદ્રતા અચળ રાખીને) વેગમાં _____ થાય.
(a) 4 ગણો વધારો
(b) 2 ગણો ધટાડો
(c) 16 ગણો વધારો
(d) 2 ગણો વધારો
Answer:

Option (a)

14.
વાયુમય પ્રકિયા A + 2B  → નીપજો માટે વેગ = K [A][B]2 છે.આ પ્રકિયાનું કદ ઝડપથી 4 ગણું ધટાડવામાં આવે ,તો વેગ પર શી અસર થશે ?
(a) 16 ગણો વધશે.
(b) 64 ગણો વધશે.
(c) 4 ગણો ધટશે.
(d) 64 ગણો ધટશે.
Answer:

Option (b)

15.
એક પ્રકિયામાં પ્રકિયકની સાંદ્રતા બમણી અને 3 ગણી કરતાં વેગ અનુક્રમે 4 ગણો અને 9 ગણો થાય છે. તો પ્રકિયાક્રમ _____ થાય.
(a) 0
(b) 1
(c) 2
(d) 3
Answer:

Option (c)

16.
2A + B  → નીપજો.આ પ્રકિયામાં A અને B બંનેની સાંદ્રતા બમણી કરતાં વેગ 8 ગણો થાય છે અને માત્ર B ની સાંદ્રતા બમણી કરતાં વેગ બમણો થાય છે. તો પ્રકિયાવેગ માટે સમીકરણ _____ થાય.
(a) r = K[A][B]2
(b) r = K[A]2[B]
(c) r = K[A][B]
(d) r = K[A]2[B]2
Answer:

Option (b)

17.
પ્રકિયાક્રમ _____ ના આધારે નક્કી થાય છે.
(a) દબાણ
(b) તાપમાન
(c) આણિવક્તા
(d) પ્રકિયાની ક્રિયાવિધિ
Answer:

Option (d)

18.
સુક્રોઝનું વ્યુત્ક્મણ (જળવિભાજન) નીચે મુજબ થાય છે :  C12H22O11 + HOH → C6H12O6 + C6H12O6 આ પ્રકિયા _____ ક્રમ ધરાવે છે.
(a) દ્રિતીય
(b) પ્રથમ
(c) શુન્ય
(d) તૃતીય
Answer:

Option (b)

19.
_____ એ પ્રથમ ક્રમની પ્રકિયા નથી.
(a) 2N2O5(g) → 4NO2(g) + O2(g)
(b) 2NO2 → 2NO +O2
(c) 2H2O2 → 2H2O + O2
(d) CH3COOC2H5 + H2O → CH3COOH + C2H5OH
Answer:

Option (b)

20.
આકાશમાં વીજળી થાય ત્યારે નાઈટ્રોજન ઓક્સિજન સાથે સંયોજાય કયું સંયોજન બનાવે છે ?
(a) નાઈટ્રોજન ઓક્સાઈડ
(b) ડાયનાઈટ્રોજન ઓક્સાઈડ
(c) નાઈટ્રિક ઓક્સાઈડ
(d) નાઈટ્રોજન ડાયઓક્સાઈડ
Answer:

Option (c)

Showing 11 to 20 out of 132 Questions