પૃષ્ઠ રસાયણવિજ્ઞાન  MCQs

MCQs of પૃષ્ઠ રસાયણવિજ્ઞાન

Showing 31 to 40 out of 149 Questions
31.
વિક્ષેપન માધ્યમમાં કલિલ કણોની વાંકીચૂકી ગતિ કયા નામથી ઓળખાય છે ?
(a) બ્રાઉનિયન ગતિ
(b) ટિંડલ ગતિ
(c) આંદોલન ગતિ
(d) યાંત્રિક ગતિ
Answer:

Option (a)

32.
કલિલના ધન કે ઋણ વીજભારનું અસ્તિત્વ કયા સાધન વડે નક્કી કરી શકાય છે ?
(a) ઈલેકટ્રોફોરેસીસ
(b) માઈક્રોસ્કોપ
(c) અલ્ટ્રાસોનિક વિક્ષેપક
(d) વોલ્ટમીટર
Answer:

Option (a)

33.
નીચેના પૈકી તેલ/ પાણી ( પાણી માં તેલ) ઈમલ્શન કયું છે ?
(a) કોલ્ડ ક્રીમ
(b) વેનિશિંગ ક્રીમ
(c) માખણ
(d) કોડલીવર ઓઈલ
Answer:

Option (b)

34.
નીચેના પૈકી પાણી/તેલ (તેલમાં પાણી) ઈમલ્શન કયું છે ?
(a) કોલ્ડ ક્રીમ
(b) છાશ
(c) દૂધ
(d) વેનિશિંગ ક્રીમ
Answer:

Option (a)

35.
નીચેના પૈકી કયો પદાર્થ ઈમલ્શીફાયર છે ?
(a) મીઠું
(b) યુરિયા
(c) તેલ
(d) સાબુ
Answer:

Option (d)

36.
નીચેનામાંથી કયો બહુઆણ્વિય કલિલ છે ?
(a) મીણ
(b) લેટેક્ષ રબર
(c) સિલિકોન્સ
(d) આપેલા બધા જ
Answer:

Option (d)

37.
કલિલમય પ્રણાલી નીચેનામાંથી કઈ અસરથી મુક્ત હોય છે ?
(a) ગુરુત્વાકર્ષણની અસર
(b) ઉમેરેલા વિદ્યુતવિભાજ્યની અસર
(c) ઉષ્માની અસર
(d) લગાડેલ વિદ્યુતીય ક્ષેત્રની અસર
Answer:

Option (a)

38.
સમવિભવ બિંદુએ કલિલ કણો _____
(a) સ્થાયી બને છે.
(b) પેપ્ટીકરણ પામે છે.
(c) વિદ્યુતભાર ધરાવતા નથી.
(d) સ્કંદન કરી શકાતું નથી.
Answer:

Option (c)

39.
ફેરિક હાઇડ્રૉક્સાઇડ કલિલ કઈ પદ્ધતિથી બને છે ?
(a) જળવિભાજન
(b) પેપ્ટીકરણ
(c) દ્વિવિઘટન
(d) ઓક્સિડેશન
Answer:

Option (a)

40.
કલિલ કણોનું પરિણામ _____
(a) સાચાં દ્રાવણો કરતા ઓછું
(b) સાચાં દ્રાવણો અને નિલંબની વચ્ચેનું
(c) નિલંબિત કણોથી વધારે
(d) કોઈ પણ પરિમાણ હોય શકે
Answer:

Option (b)

Showing 31 to 40 out of 149 Questions