તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ  MCQs

MCQs of તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ

Showing 31 to 40 out of 107 Questions
31.
કાચી ધાતુમાંથી ધાતુ મેળવવા શા માટે ઓક્સાઈડ ખનીજો વધુ પસંદ કરાય છે?
(a) ઓક્સાઈડનું નિષ્કર્ષણ વધુ સારું હોય છે.
(b) ઓક્સાઈડમાંથી વધુ ધાતુ મળે છે.
(c) સલ્ફાઈડ ખનીજોમાં નીકળતા SO2 વાયુ પ્રદુષણ કરે છે અને તેમના રિડકશન મુશ્કેલ છે.
(d) ઓક્સાઈડનો કાચો માલ સસ્તો પડે છે.
Answer:

Option (c)

32.
નીચેના પૈકી _____ ઉદાહરણ ભૂંજનનું છે.
(a) 2PbS(s)+3O2(g)2PbO(s)+2SO2(g)
(b) 2ZnS(s)+3O2(g)2ZnO(s)+2SO2(g)
(c) 2Cu2S(s)+3O2(g)2Cu2O(s)+2SO2(g)
(d) (a), (b) અને (c) ત્રણેય
Answer:

Option (d)

33.
' મેટ્ટે' એટલે _____ ની મિશ્રણ.
(a) Cu2S+Fe2S
(b) CuS+FeS
(c) Cu2S+FeS
(d) CuS+Fe2S
Answer:

Option (c)

34.
કાચી ધાતુના નિષ્કર્ષણમાં ભૂંજન પક્રિયા કઈ ભઠ્ઠીમાં થાય છે?
(a) વાતભઠ્ઠી
(b) પરાવર્તની ભઠ્ઠી
(c) ક્ષેપકભઠ્ઠી
(d) ફર્નેશભઠ્ઠી
Answer:

Option (b)

35.
સલ્ફાઈડ ખાનીજોમાંથી ધાતુ મેળવવા પ્રથમ તેનું ઓક્સાઈડમાં રૂપાંતર કરવામાં આવે છે, નહીં કે સીધું જ સલ્ફાઈડ ખનીજનું રિડકશન, કારણ કે _____
(a) CO2 ઉષ્માગતિકીય રીતે CS2 કરતાં વધુ સ્થાયી છે.
(b) ધાતુના સલ્ફાઈડ એ ધાતુના ઓક્સાઈડ કરતાં ઓછા સ્થાયી હોય છે.
(c) CO2 એ CS2 કરતાં વધુ બાષ્પશીલ છે.
(d) ધાતુના સલ્ફાઈડો એ ઉષ્માગતિકીય રીતે CS2 કરતાં વધુ સ્થાયી હોય છે.
Answer:

Option (b)

36.
કાચી ધાતુને વધુ પડતી હવાની હાજરીમાં ગરમ કરી તેમાંથી બાષ્પશીલ અશુધિઓને દુર કરી ખનીજને ઓક્સાઈડમાં રૂપાંતર કરવાની વિધિ એટલે _____ .
(a) કેલ્સિનેશન
(b) ભૂંજન
(c) ફીણપ્લવન
(d) નીક્ષાલન
Answer:

Option (a)

37.
કેલ્સિનેશનમાં કાચી ધાતુને _____ માં ગરમ કરવામાં આવે છે.
(a) વાતભઠ્ઠી
(b) હવાની ગેરહાજરી
(c) હવાની હાજરી
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (c)

38.
ધાતુકર્મવિધિમાં પરાવર્તની ભઠ્ઠીનો ઉપયોગ _____ માટે થાય છે.
(a) સલ્ફાઈડ ખનીજોને પીગાળવા
(b) કલોરાઈડ ખનીજોનું સલ્ફાઈડ ખનીજોમાં રૂપાંતર કરવા
(c) ચુંબકીય ઘટકો મેળવવા
(d) ઓક્સાઈડ ખનીજનું રિડકશન કરવા
Answer:

Option (d)

39.
ધાતુકર્મવિધિમાં કેલ્સિનેશન _____ માટે વપરાય છે.
(a) પાણી અને સલ્ફાઈડ દુર કરવા
(b) પાણી અને કાર્બન ડાયોક્સાઈડ વાયુ દુર કરવા
(c) કાર્બન ડાયોક્સાઈડ વાયુ અને હાઈડ્રોજન સલ્ફાઈડ વાયુ દુર કરવા
(d) પાણી અને હાઈડ્રોજન સલ્ફાઈડ વાયુ દુર કરવા
Answer:

Option (b)

40.
નીચેના પૈકી કઈ પક્રિયા કેલ્સિનેશનનું ઉદાહરણ છે?
(a) 2Zn+O2  2ZnO
(b) 2ZnS+3O2  2ZnO+2SO2
(c) MgCO3  MgO+CO2
(d) Ag+2HCl+(O)AgCl+H2O
Answer:

Option (c)

Showing 31 to 40 out of 107 Questions