p-વિભાગનાં તત્વો  MCQs

MCQs of p-વિભાગનાં તત્વો

Showing 121 to 129 out of 129 Questions
121.
જયારે ડાયક્લોરિન વાયુની સોડીયમ હાયડ્રોકસાઈડના મંદ અને ઠંડા દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મળતી નીપજો _____ છે.
(a) Cl- + ClO-
(b) Cl- + ClO2-
(c) Cl- + ClO3-
(d) Cl- + ClO4-
Answer:

Option (a)

122.
બ્લીચિંગ પાઉડરના સંઘટકો _____ છે.
(a) CaOCl2.Ca(OH)2.CaCl2.H2O
(b) Ca(OCl)2.CaCl2.CaSO4.H2O
(c) CaOCl2.CaCl2.CaSO4.2H2O
(d) Ca(OCl)2.CaCl2.Ca(OH)2.2H2O
Answer:

Option (d)

123.
xx' ના જળવિભાજનથી ( x=મોટા કદનું હેલોજન તત્વ અને x'=નાનાં કદનું હેલોજન તત્વ) _____ ઉદભવે છે.
(a) x માંથી (Ox-) અને x' માંથી (x')-
(b) x માંથી (x')- અને x' માંથી (Ox-)
(c) x માંથી (Ox2)- અને x' માંથી (Ox-)
(d) x માંથી (Ox3)- અને x' માંથી (x')-
Answer:

Option (a)

124.
નીચેના પૈકી કયો ફલોરાઈડ શક્ય નથી ?
(a) XeF4
(b) HeF4
(c) SF4
(d) CF4
Answer:

Option (b)

125.
XeO3 નો આકાર અને ઝેનોન પરના અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા _____ છે.
(a) સમચોરસ, 2
(b) ત્રિકોણીય પિરામિડલ, 1
(c) ત્રિકોણીય પિરામિડલ, 2
(d) સમચોરસ, 1
Answer:

Option (b)

126.
XeO3 , XeOF4 , અને XeF6 પૈકી Xe પાસે સમાન અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મો ધરાવતા સંયોજનો _____ છે.
(a) XeO3, XeOF4
(b) XeO3, XeF6
(c) XeOF4, XeF6
(d) XeO3, XeOF4, XeF6
Answer:

Option (d)

127.
ક્લોરિન પરમાણુ તેની ત્રીજી ઉતેજીત અવસ્થામાં ફલોરિન સાથે પ્રક્રિયા કરી x સંયોજન બનાવે છે. તો x નું સુત્ર અને આકાર _____ થાય.
(a) ClF5, પેન્ટાગોનલ
(b) ClF4, ચતુષ્ફલકીય
(c) ClF7, પેન્ટાગોનલ બાયપિરામિડલ
(d) ClF4, પેન્ટાગોનલ બાયપિરામિડલ
Answer:

Option (c)

128.
સલ્ફર એ S2 તરીકે અસ્તિત્વમાં નથી, કરણ કે _____
(a) તે ઓછું વિદ્યુતઋણીય છે.
(b) તે pπ-pπ બંધ બનાવી શકતો નથી.
(c) તેનામાં કેટેનેશનનો ગુણ હોવાથી લાંબી શુંખલા રચે છે.
(d) વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે.
Answer:

Option (c)

129.
Si, Ge, Sn, અને Pb ના ડાયહેલાઈડની સ્થિરતાનો સાચો ક્રમ જણાવો.
(a) GeX2<SiX2<SnX2<PbX2
(b) SiX2<GeX2<PbX2<SnX2
(c) SiX2<GeX2<SnX2<PbX2
(d) PbX2<SnX2<GeX2<SiX2
Answer:

Option (a)

Showing 121 to 129 out of 129 Questions