p-વિભાગનાં તત્વો  MCQs

MCQs of p-વિભાગનાં તત્વો

Showing 21 to 30 out of 129 Questions
21.
ઓસ્વાલ્ડ પદ્ધતિ દ્વારા મળતા નાઈટ્રિક અૅસિડની સાંદ્રતા કેટલી હશે ?
(a) 3.45
(b) 68.5 % w/w
(c) 0.345
(d) 0.0345 % w/v
Answer:

Option (b)

22.
નાઈટ્રિક અૅસિડ કઈ ધાતુઓ સિવાયની અન્ય ધાતુઓ સાથે ત્વરિત પ્રક્રિયા કરે છે ?
(a) Ga, Tl
(b) Al, Cu
(c) Au, Pt
(d) Zn, Fe
Answer:

Option (c)

23.
Cr, Al જેવી ધાતુઓ સાંદ્ર નાઈટ્રિક અૅસિડમાં દ્રાવ્ય થતી નથી, કારણ કે ____
(a) તેમનો E° oxiનું મૂલ્ય ખૂબ વધુ હોય છે.
(b) આ પ્રક્રિયાનો E° cell ઋણ મળે છે.
(c) પ્રક્રિયા દરમિયાન ધાતુની સપાટી પર નિષ્ક્રિય અૉકસાઈડનું પડ રચાય છે.
(d) આપેલ પૈકી એક પણ નહિ.
Answer:

Option (c)

24.
3Cus+8HNO310-30% 3Cu(NO3)2aq+2xg+4H2Ol માં x = _____
(a) N2O
(b) NO2
(c) NO
(d) N2O5
Answer:

Option (c)

25.
18S8s+a HNO3l  b H2SO4aq+c NO2g+d H2Ol પ્રક્રિયામાં a, b, c અને d અનુક્રમે જણાવો.
(a) 6, 1, 6, 2
(b) 6, 6, 1, 2
(c) 1, 2, 6, 6
(d) 2, 1, 6, 6
Answer:

Option (a)

26.
વીંટી કસોટીમાં નાઈટ્રેટ આયન ધરાવતા જલીય દ્રાવણમાં કયું દ્રાવણ ઉમેરવામાં આવે છે ?
(a) ફેરિક સલ્ફેટ
(b) ફેરસ સલ્ફેટ
(c) ક્રોમિયમ સલ્ફેટ
(d) કૉપર સલ્ફેટ
Answer:

Option (b)

27.
વીંટી કસોટી દરમિયાન નીચેના પૈકી કયો સંકીર્ણ આયન નીપજે છે ?
(a) [Fe(H2O)5 (NO)]3+
(b) [Fe(H2O]5 NO]2+
(c) [Fe(NO)5 (H2O)]3+
(d) [Fe(NO)5 H2O]2+
Answer:

Option (a)

28.
હાસ્યવાયુમાં નાઈટ્રોજન તત્વની અૉક્સિડેશન અવસ્થા કઈ છે ?
(a) +4
(b) +3
(c) +2
(d) +1
Answer:

Option (d)

29.
HNO2 અને HNO3નો એનહાઈડ્રાઇડ અનુક્રમે જણાવો.
(a) નાઈટ્રોજન (I) અૉકસાઈડ, નાઈટ્રોજન (II) અૉકસાઈડ
(b) નાઈટ્રોજન (II) અૉકસાઈડ, નાઈટ્રોજન (II) અૉકસાઈડ
(c) નાઈટ્રોજન (III) અૉકસાઈડ, નાઈટ્રોજન (V) અૉકસાઈડ
(d) નાઈટ્રોજન (V) અૉકસાઈડ, નાઈટ્રોજન (III) અૉકસાઈડ
Answer:

Option (c)

30.
2HNO3aq  xg+H2Olમાં x શું હોઈ શકે ?
(a) N2O5
(b) NO2
(c) N2O4
(d) N2O3
Answer:

Option (a)

Showing 21 to 30 out of 129 Questions