p-વિભાગનાં તત્વો  MCQs

MCQs of p-વિભાગનાં તત્વો

Showing 51 to 60 out of 129 Questions
51.
આર્સેનિક, સલ્ફર અને ફૉસ્ફરસ ભેજયુક્ત હોય ત્યારે ઓઝોન સાથે પ્રક્રિયા કરી અનુક્રમે કઈ નીપજ મળે છે ?
(a) H2SO4, H3PO4, H3AsO4
(b) H2SO3, H3PO3, H3AsO3
(c) H3AsO3, H3SO3, H3PO3
(d) H3AsO4, H2SO4, H3PO4
Answer:

Option (d)

52.
a SO2(g) + b MnO-4(aq) + c H2O(l)d SO2-4(aq) + e H+(aq) + f Mn2+(aq) પ્રક્રિયામાં a, b, c, d, e, f અનુક્રમે જણાવો.
(a) 5, 4, 2, 2, 2, 5
(b) 2.5, 1, 1, 2.5, 2, 1
(c) 5, 2, 4, 2, 2, 4
(d) 5, 4, 1, 2, 2, 4
Answer:

Option (b)

53.
નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં H2SO4ની નીચી બાષ્પશીલતાનો ગુણધર્મ સંકળાયેલો છે ?
(a) 2MX + H2SO4(l) → 2HX(l) + M2SO4(aq)

(જ્યાં, M = ધાતુ આયન, X = F-, Cl-, NO-3)

(b) Cu + 2H2SO4 → CuSO4 + SO2 + 2H2O
(c) C + 2H2SO4 → CO2+ 2H2O + 2SO2
(d) C12H22O11 H2SO4 12C + 11H2O
Answer:

Option (a)

54.
માર્શલ અૅસિડનું સુત્ર જણાવો.
(a) H2SO3
(b) H2SO4
(c) H2SO5
(d) H2S2O8
Answer:

Option (d)

55.
હેલોજન સમુહનાં તત્વોમાં સમુહમાં ઉપરથી નીચે તરફ જતાં કયું સામાન્ય વલણ જોવા મળે છે ?
(a) પરમાણ્વીય કદ ઘટવાનું, આયનીકરણ એન્થાલ્પી ઘટવાનું તથા વિદ્યુતઋણતા ઘટવાનું
(b) પરમાણ્વીય કદ, આયનીકરણ એન્થાલ્પી તથા વિદ્યુતઋણતા ઘટવાનું
(c) પરમાણ્વીય કદ વધવાનું, આયનીકરણ એન્થાલ્પી વધવાનું તથા વિદ્યુતઋણતા ઘટવાનું
(d) પરમાણ્વીય કદ વધવાનું, આયનીકરણ એન્થાલ્પી ઘટવાનું તથા વિદ્યુતઋણતા ઘટવાનું
Answer:

Option (d)

56.
2 મોલ Fe ધાતુની કેટલા ક્લોરિન અણુ સાથે પ્રક્રિયા થવાથી 1.2044 × 1024 જેટલા ફેરિક ક્લોરાઈડના અણુ મળે ?
(a) 1.8066 × 1024
(b) 1.8066 × 1023
(c) 1.8066 × 1025
(d) 1.8066 × 1022
Answer:

Option (a)

57.
ગરમ અને સાંદ્ર KOHની ક્લોરિન વાયુ સાથેની પ્રક્રિયાનું સમીકરણ જણાવો.
(a) 2KOH(aq) + Cl2(g) → KCl(aq) + KOCl(aq) + H2O(l)
(b) 3KOH(aq) + Cl2(g) → 3KClO3(aq) + H2(g)
(c) 6KOH(aq) + 3Cl2(g) → 5KCl(aq) + KClO3(aq) + 3H2O(l)
(d) 2KOH + 2Cl2 → K(OCl)2 + KCl
Answer:

Option (c)

58.
બ્લીચિંગ પાઉડરના સઘટકો જણાવો.
(a) Na(OCl)2 · NaCl · Ca(OH)2 · 2H2O
(b) Ca(OCl2) · CaCl · Ca(OH)2 · 2H2O
(c) Ca(OCl)2 · CaCl2 · Ca(OH2) · 2H2O
(d) Ca(OCl)2 · CaCl · Ca(OH)2 · 2H2O
Answer:

Option (d)

59.
Ptની અૅકવારીજિયા સાથેની પ્રક્રિયાનુંસમીકરણ જણાવો.
(a) 3Pt(s) + 16H+(aq) + 4NO3-(aq) + 18Cl-(aq) → 3[PtCl6]-2(aq) + 4NO2(g) + 4H2O(l)
(b) 3Pt(s) + 16H+(aq) + 4NO3-(aq) + 18Cl-(aq) → 3[PtCl6] + 4NO+2 + 8H2O(l)
(c) 3Pt(s) + 16H+(aq) + 4NO3-(aq) + 18Cl-(aq) → 3[PtCl6]-2(aq) + 4NO(g) + 8H2O(l)
(d) 3Pt(s) + 16H+(aq) + 4NO3-(aq) + 18Cl-(aq) → 3[PtCl6]-2(aq) + 4NO2(g) + 8H+(aq) + 8OH-(aq)
Answer:

Option (c)

60.
આંતરહેલોજન સંયોજનોની સ્થિરતાનો આધાર નીચેના પૈકી કયા પરિબળો પર રહેલો છે ?

I. સંયોજાતા હેલોજન પરમાણુના કદના તફાવત પર

II. સંયોજાતા હેલોજન પરમાણુની વિદ્યુતઋણતાના તફાવત પર

III. સંયોજાતા હેલોજન પરમાણુની બેઝિકતાના તફાવત પર

IV. સંયોજાતા હેલોજન પરમાણુની સ્થિરતાના તફાવત પર

(a) I, III
(b) I, II
(c) II, III
(d) I, IV
Answer:

Option (b)

Showing 51 to 60 out of 129 Questions