p-વિભાગનાં તત્વો  MCQs

MCQs of p-વિભાગનાં તત્વો

Showing 11 to 20 out of 129 Questions
11.
ચીલી સૉલ્ટપીટરનું આણ્વીય સૂત્ર કયું છે ?
(a) KNO3
(b) NaNO3
(c) Ca(NO3)2
(d) Ba(NO3)2
Answer:

Option (b)

12.
નીચેના પૈકી ક્યાં ચાર તત્વોના સમૂહને ચાલ્કોજન કહે છે ?
(a) નાઈટ્રોજન, ફૉસ્ફરસ, આર્સેનિક અને અૅન્ટિમની
(b) અૉક્સિજન, સલ્ફર , સેલેનિયમ અને ટેલુરિયમ
(c) ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન
(d) હિલિયમ, નિયોન, આર્ગોન અને ક્રિપ્ટોન
Answer:

Option (b)

13.
નીચેના પૈકી કયું સંયોજન આંતરહેલોજન સંયોજન છે ?
(a) XeF4
(b) IF7
(c) NaCl
(d) CaF2
Answer:

Option (b)

14.
ઓલિયમનું આણ્વીય સુત્ર કયું છે ?
(a) H2SO3
(b) H2SO5
(c) H2S2O7
(d) H2S2O8
Answer:

Option (c)

15.
પૃથ્વીના પોપડામાં O2 અને હવામાં મળતાં N2નું અનુક્રમે દળથી અને કદથી પ્રમાણ જણાવો.
(a) 46.6%,78%
(b) 78%, 45.5%
(c) 4.55%, 7.8%
(d) 7.8%, 45.5%
Answer:

Option (a)

16.
નીચેના પૈકી ક્યાં તત્વો અપરરૂપો ધરાવતા નથી ?
(a) બિસ્મથ, ફૉસ્ફરસ
(b) નાઈટ્રોજન, બિસ્મથ
(c) આર્સેનિક, નાઈટ્રોજન
(d) અૅન્ટિમની, બિસ્મથ
Answer:

Option (b)

17.
નાઈટ્રોજન અને ફૉસ્ફરસની પરમાણ્વિકતા અનુક્રમે જણાવો.
(a) 2, 2
(b) 2, 3
(c) 2, 4
(d) 2, 5
Answer:

Option (c)

18.
પ્રક્રિયા X    N2g + 4H2Ol + Cr2O3sમાં X શું હોઈ શકે ?
(a) (NH4)2CrO4(s)
(b) Na2CrO4(s)
(c) (NH4)2Cr2O7(s)
(d) (NH4)3Cr2O7(s)
Answer:

Option (c)

19.
એમોનિયાનું ઉત્કલનબિંદુ અને ઠારબિંદુ અનુક્રમે જણાવો.
(a) 198.4 K, 239.7 K
(b) 239.7 K, 198.4 K
(c) 198.4 °C, 239.7 °C
(d) 239.7 °C, 198.4 °C
Answer:

Option (b)

20.
હેબરવિધિમાં પ્રવર્ધક તરીકે શું વપરાય છે ?
(a) KO2 + Al2O3
(b) K2O + Al2O3
(c) (KO)2 + (AlO3)2
(d) (K2O)2 + (Al2O3)3
Answer:

Option (b)

Showing 11 to 20 out of 129 Questions