d-અને f-વિભાગનાં તત્વો  MCQs

MCQs of d-અને f-વિભાગનાં તત્વો

Showing 11 to 20 out of 87 Questions
11.
સંક્રાંતિ તત્વોની સામાન્ય ઈલેક્ટ્રોન રચના કઈ છે ?
(a) ns2 np6 nd1 - 10
(b) (n - 1)d1 - 10 ns0 - 2  np0 - 6
(c) (n -1)d1 - 10 ns1 - 2
(d) nd1 - 10 ns1
Answer:

Option (c)

12.
Cr (Z = 24) ની ધરાસ્થિતિમાં ઈલેક્ટ્રોન રચના કઈ છે ?
(a) [Ar] 4d5 4s1
(b) [Ar] 3d4 4s2
(c) [Ar] 3d6 4s0
(d) [Ar] 3d5 4s1
Answer:

Option (d)

13.
નીચેના પૈકી આર્યનની સાચી ઈલેક્ટ્રોન રચના કઈ છે ?
(a) 1s2 2s2 2p6 3s2 3p6 3d5
(b) 1s2 2s2 2p6 3s2 3p 4s2 3d5
(c) 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d7
(d) 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d6
Answer:

Option (d)

14.
નીચેના પૈકી કઈ કક્ષકમાંથી ઈલેક્ટ્રોન દૂર થવાના કારણે સંક્રાતિ તત્વો વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે ?
(a) ns
(b) ns અને np
(c) (n - 1)d અને ns
(d) (n - 1)d
Answer:

Option (c)

15.
નીચેના પૈકી ક્યા સંયોજનમાં ધાતુની ઓક્સીડેશન અવસ્થા +6 છે ?
(a) MnO4-
(b) Cr(CN)6-3
(c) NiF6-2
(d) CrO2Cl2
Answer:

Option (d)

16.
ભૂતલ અવસ્થામાં પરમાણુક્રમાંક 25 ધરાવતા તત્વના N કોશમાં ઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે ?
(a) 13
(b) 2
(c) 15
(d) 3
Answer:

Option (b)

17.
4.90 BM ચુંબકીય ચાકમાત્રા ધરાવતો Cr નો આયન જણાવો.
(a) Cr2+
(b) Cr3+
(c) Cr4+
(d) Cr5+
Answer:

Option (a)

18.
મેંગેનીઝના એક ઓક્સાઈડની ચુંબકીય ચાકમાત્રા (μ) નું મૂલ્ય 4.9 BM હોય, તો તે ઓકસાઈડ કયો હશે ?
(a) MnO2
(b) Mn2O3
(c) MnO
(d) MnO4-
Answer:

Option (b)

19.
Fe(III) માટે કયું વિધાન સાચું છે ?
(a) d6 ઈલેક્ટ્રોન રચના ધરાવે છે.
(b) d7 ઈલેક્ટ્રોન રચના ધરાવે છે.
(c) Co(II) સાથે સમઈલેક્ટ્રોનીય છે.
(d) Mn(II) સાથે સમઈલેક્ટ્રોનીય છે.
Answer:

Option (d)

20.
નીચે પૈકી કયું તત્વ તેના કોઈ પણ સંયોજનમાં ઓક્સીડેશન સ્થિતિ +6 દર્શાવતો નથી ?
(a) Ti
(b) Cr
(c) Mn
(d) w
Answer:

Option (a)

Showing 11 to 20 out of 87 Questions