સંકીર્ણ સંયોજનો  MCQs

MCQs of સંકીર્ણ સંયોજનો

Showing 111 to 114 out of 114 Questions
111.
નીચેના પૈકી કયું સંકીર્ણ વધુમાં વધુ સમઘટકો ધરાવે છે ?
(a) [Pt(NH3)2Cl2]
(b) [Co(NH3)5Cl]+2
(c) [CoCl2(NH3)4]+
(d) [Co(en)2Cl2]+
Answer:

Option (d)

112.
સમચતુષ્ફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન અને અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન વચ્ચેનો સંબંધ કયો નથી ?
(a) t=49 0
(b) 0=94 t
(c) t=94 0
(d) t=818 0
Answer:

Option (a)

113.
કયા ઘટકનો મધ્યસ્થ પરમાણુ સમતલીય ચોરસ ભૌમિતિક રચના દર્શાવે છે ?
(a) XeF4
(b) SF4
(c) [Ni(Cl)4]2-
(d) [Pt(Cl)4]2-
Answer:

Option (a)

114.
[Pt (Py) (NH3) BrCl]માં કેટલા ભૌમિતિક સમઘટકો જોવા મળે ?
(a) 3
(b) 2
(c) 0
(d) 4
Answer:

Option (d)

Showing 111 to 114 out of 114 Questions