સંકીર્ણ સંયોજનો  MCQs

MCQs of સંકીર્ણ સંયોજનો

Showing 11 to 20 out of 114 Questions
11.
ફેરિક હેક્ઝાસાયનોફેરેટIII સંકીર્ણ સંયોજનના જલીય દ્વાવણમા આયનીકરણ કેટલા આયનો મળશે ?
(a) 7
(b) 4
(c) 2
(d) 3
Answer:

Option (c)

12.
K4NiCN4 નો ભૌમિતિક આકાર કયો છે ?
(a) અષ્ટફલ્કીય
(b) સમતલી સમચોરસ
(c) સમચતુષ્ટફલકીય
(d) ત્રિકોણીય પિરામિડલ
Answer:

Option (b)

13.
નીચેનામાંથી કયું લિગેન્ડ કીલેટજ્ન્ય લિગેન્ડ નથી ?
(a) en
(b) ptn
(c) OX2-
(d) CO
Answer:

Option (d)

14.
o2-એ ક્યા પ્રકારના લિગેન્ડનું ઉદહરણ છે ?
(a) દ્રિદંતીય
(b) ત્રિદંતીય
(c) એકદંતીય
(d) ષષ્ટદંતીય
Answer:

Option (c)

15.
EDTA લિગેન્ડમાં સવર્ગ સ્થળનિર્દેશ કેટલા છે ?
(a)
(b) ચાર
(c) ત્રણ
(d) બે
Answer:

Option (a)

16.
NiCN42- સંકીર્ણ આયનનું સંકણ કયું હશે ?
(a) sp3
(b) dsp2
(c) sp3d2
(d) d2sp3
Answer:

Option (b)

17.
નીચેનામાંથી કયું સંકીર્ણ સંયોજન અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે ?
(a) NiNH342+
(b) FeCN64-
(c) CoNH363+
(d) FeCN63-
Answer:

Option (d)

18.
શરીરમાં લેડ ધાતુનું ઝેર શેના વડે દૂર કરાય છે ?
(a) ptn
(b) EDTA
(c) pn
(d) OX2-
Answer:

Option (b)

19.
શરીરમાં ગાંઠનો વિકાસ રોકવા માટે કયું સંકીર્ણ વપરાય છે.?
(a) ક્લોરોફિલ
(b) સીસ પ્લેટીન
(c) હિમોગ્લોબિન
(d) ફેરોસીન
Answer:

Option (b)

20.
NiH2O62+ સંકીર્ણ આયનનો રંગ કેવો છે?
(a) જાંબલી
(b) લીલો
(c) ભૂરો
(d) ગુલાબી
Answer:

Option (b)

Showing 11 to 20 out of 114 Questions