સંબંધ અને વિધેય  MCQs

MCQs of સંબંધ અને વિધેય

Showing 31 to 40 out of 130 Questions
31.
f:R→(−1, 1), f(x)= -xx1+x2 , તોf-1x=_____
(a) 1x2+1
(b) -signum x x1-x
(c) - x1-x
(d) x2x2+1
Answer:

Option (b)

32.
જો f: {xx ⩾1,x∈R}→{xx⩾2, x∈R}, f(x)= x+1x તો f-1(x)=_____
(a) x+x2-42
(b) X-x2-42
(c) x2+1x
(d) x2-4
Answer:

Option (a)

33.
જો f: R→R,f(x)=x−[x],તો f-1(x)_____
(a) નું અસ્થિત્વ નથી.
(b) = x
(c) =[x]
(d) =x−[x]
Answer:

Option (a)

34.
f: R→Z, f(x)=[x] એ _____
(a) એક−એક છે અને વ્યાપ્ત છે અને તેના વ્યસ્તનું અસ્તિત્વ છે.
(b) અનેક−એક છે અને વ્યાપ્ત નથી, વ્યસ્તનું અસ્તિત્વ નથી.
(c) અનેક−એક છે અને વ્યાપ્ત છે, વ્યસ્તનું અસ્તિત્વ નથી.
(d) એક−એક છે અને વ્યાપ્ત નથી, વ્યસ્તનું અસ્તિત્વ નથી.
Answer:

Option (c)

35.
A={0,1,2,3,4,5,6}. જો a,b∈A, a*b=ab ને 7 વડે ભાગતા મળતી શેષ, તો દ્વિકક્રિયાના કોષ્ઠક પરથી 2 નો * માટેનો વ્યસ્ત _____ છે.
(a) 1
(b) 5
(c) 6
(d) 4
Answer:

Option (d)

36.
f:RR,fx=-1x<00x=01x>0 g:RR , g(x)=1+x-[x], તો પ્રત્યેક x માટે, f(g(x))=_____
(a) 1
(b) 2
(c) 0
(d) -1
Answer:

Option (a)

37.
જો Q+ પર a*b=ab2 તો * માટે તટસ્થ ઘટક _____ છે.
(a) 2
(b) 3
(c) 0
(d) 1
Answer:

Option (a)

38.
f:-1, 1-1, 1, f(x)=xx એ_____
(a) એક-એક અને વ્યાપ્ત છે.
(b) અનેક એક અને વ્યાપ્ત છે
(c) અનેક એક છે અને વ્યાપ્ત નથી.
(d) એક એક છે અને વ્યાપ્ત નથી.
Answer:

Option (a)

39.
A={5, 6, 7, 8} ગણ સંબંધ S નીચે મુજબ વ્યાખ્યાયિત છે: S={(5, 6),(6, 6),(5, 5),(8, 8),(5, 7),(7, 7),(7, 6)}તો_____
(a) S સ્વવાચક અને સંમિત છે પરંતુ પરંપરિત નથી.
(b) S સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સંમિત નથી.
(c) S સંમિત અને પરંપરિત છે પરંતુ સ્વવાચક નથી.
(d) S સામ્ય સંબંધ છે.
Answer:

Option (b)

40.
f:R(-1, 1), f(x)=-xx1+x2 તો f-1x=_____
(a) 1x2+1
(b) -signxx1-x
(c) -x1-x
(d) x2x2+1
Answer:

Option (b)

Showing 31 to 40 out of 130 Questions