સંબંધ અને વિધેય  MCQs

MCQs of સંબંધ અને વિધેય

Showing 11 to 20 out of 130 Questions
11.
ગણ { 1,2} પર દ્વિફક્રિયાઓની કુલ સંખ્યા _____ છે.
(a) 16
(b) 8
(c) 2
(d) 4
Answer:

Option (a)

12.
ગણ Z પર a*b=a+b+10 માટે તટસ્થ ઘટક _____ છે.
(a) 0
(b) -5
(c) -10
(d) 1
Answer:

Option (c)

13.
ગણ { 1,2 } પર સમક્રમી દ્વિફક્રિયાઓની સંખ્યા _____ છે.
(a) 8
(b) 4
(c) 16
(d) 27
Answer:

Option (a)

14.
જો Q+ પર a*b=ab100 હોય, તો 0.1 નો વ્યસ્ત _____ છે.
(a) 100000
(b) 10000
(c) 1000
(d) 10
Answer:

Option (a)

15.
A=[−1, 1], B=[0, 1], C=[−1, 0] S1={(x,y) x2+y2=1, x∈ A, y∈A} S2={(x,y) x2+y2=1, x∈ A, y∈B} S3={(x,y) x2+y2=1, x∈ A, y∈C} S4={(x,y) x2+y2=1, x∈ B, y∈C} તો...
(a) S1 વિધેય નો આલેખ નથી.
(b) S2 વિધેય નો આલેખ નથી.
(c) S3 વિધેય નો આલેખ નથી.
(d) S4 વિધેય નો આલેખ નથી.
Answer:

Option (a)

16.
f: R→R, f(x)=3x+3x=_____
(a) એક−એક અને વ્યાપ્ત છે.
(b) એક−એક છે. પરંતુ વ્યાપ્ત નથી.
(c) અનેક−એક છે અને વ્યાપ્ત છે.
(d) અનેક−એક છે અને વ્યાપ નથી.
Answer:

Option (d)

17.
f:R—{q} →R—{1}, f(x)=x-px-q,p≠q, તો f એ _____
(a) એક −એક અને વ્યાપ્ત છે.
(b) અનેક −એક છે અને વ્યાપ્ત નથી.
(c) એક−એક છે અને વ્યાપ્ત નથી.
(d) અનેક −એક છે અને વ્યાપ્ત છે.
Answer:

Option (a)

18.
f: [−1,1]→ [−1,1],f(x)=−x|x| એ_____
(a) એક −એક અને વ્યાપ્ત છે.
(b) અનેક −એક છે અને વ્યાપ્ત છે.
(c) અનેક−એક છે અને વ્યાપ્ત નથી.
(d) એક−એક છે અને વ્યાપ્ત નથી.
Answer:

Option (a)

19.
જો f:R→R, f(x)=2x−3, તો_____
(a) f-1x=12x-3
(b) f-1x=x+32
(c) f-1નું અસ્તિત્વ નથી.
(d) f-1x=3x-2
Answer:

Option (b)

20.
f:[-π2,π2]→[−1,1] એ એક −એક અને વ્યાપ્ત હોય, તો f(x)=_____ શક્ય છે.
(a)  f(x)=x
(b)  f(x)=sinx
(c)  f(x)=x2
(d)  f(x)=cosx
Answer:

Option (b)

Showing 11 to 20 out of 130 Questions