સદિશનું બીજગણિત  MCQs

MCQs of સદિશનું બીજગણિત

Showing 41 to 50 out of 187 Questions
41.
જો A, B અને C એ ત્રણ અસમતલીય સદિશો છે તો A·B×CC×A·B+B·A×CC·A×B = _____
(a) 0
(b) - 1
(c) 1
(d) 0
Answer:

Option (a)

42.
જો a=i-j+k , a·b=0 , a×b=c જ્યાં c=-2i-j+k  તો b = _____
(a) (1, 0, -1)
(b) (0, 1, 1)
(c) (-1, -1, 0)
(d) (-1, 0, 1)
Answer:

Option (b)

43.
જો 2i+4j-5k  અને bi+2j+3k  ના સરવાળાની દિશામાં એકમ સદિશ તથા સદિશ (1, 1, 1) નું અંત:ગુણન 1 હોય તો b = _____
(a) - 2
(b) - 1
(c) 0
(d) 1
Answer:

Option (d)

44.
x=2i-j+2k  ના દિક્ગુણોતરો _____ છે.
(a) 2 : 1 : 2
(b) 2 : -1 : 2
(c) 2 : 1 : -2
(d) -2 : -1 : -2
Answer:

Option (b)

45.
સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં PQ + PS = _____
(a) PS
(b) SQ
(c) PR
(d) RS
Answer:

Option (c)

46.
સદિશ a = (1, 1, 1) નો સદિશ b = (2, 2, 1) પર પ્રક્ષેપ સદિશ શું થાય
(a) 592,2,1
(b) (1, 3, 2)
(c) (0, 0, 1)
(d) 191,3,2
Answer:

Option (a)

47.
જો a અને b વચ્ચેના ખૂણાનું માપ 5π6 હોય અને a ના b પરના પ્રક્ષેપું માન 63 હોય તો a = _____
(a) 6
(b) 32
(c) 12
(d) 4
Answer:

Option (d)

48.
ચતુષ્ફલક VABC ના શિરોબિંદુઓ V(4, 5, 1), A(0, -1, -1), B(1, 2, 3), C(4, 4, 4) હોય તો તેનું ઘનફળ શું થાય ?
(a) 8
(b) 16
(c) 323
(d) 163
Answer:

Option (d)

49.
સદિશ i+j+k નો સદિશ j પરના પ્રક્ષેપનું માન કેટલું થશે ?
(a) - 1
(b) 0
(c) 1
(d) 2
Answer:

Option (c)

50.
એક સમાંતર ફલક કે જેનું એક શિરોબિંદુ ઉદગમબિંદુ હોય તથા જેની ધાર OA, OB તથા Oc હોય, જ્યાં A(4, 3, 1), B(3, 1, 2) તથા C(5, 2, 1) છે, તો તેનું ઘનફળ _____ છે.
(a) 8 એકમ
(b) 9 એકમ
(c) 10 એકમ
(d) એકપણ નહીં.
Answer:

Option (c)

Showing 41 to 50 out of 187 Questions