ત્રિપરિમાણીય ભૂમિતિ  MCQs

MCQs of ત્રિપરિમાણીય ભૂમિતિ

Showing 31 to 40 out of 165 Questions
31.
રેખાઓ  x - 12 = y + 13 = z - 14 અને  x - 31 = y - k2 = z 1 છેદતી હોય તો k = _____ .
(a) 32
(b) 92
(c) -29
(d) -32
Answer:

Option (b)

32.
સમઘનના બે વિકર્ણો વચ્ચેના ખૂણાનું માપ _____ છે.
(a) 450
(b) 600
(c) 300
(d) tan-1 2, 2
Answer:

Option (d)

33.
બે રેખાઓ x = ay + b, z = cy +d અને x = a' y + b', z = c' y + d લંબ હોય તો અને તોજ _____ .
(a) aa' +bb' +cc' = 0
(b) (a + a') +(b + b') +(c + c') = 0
(c) aa' +cc' + 1 = 0
(d) aa' + bb' + cc' +1 = 0
Answer:

Option (c)

34.
રેખાઓ x - 21 = y - 31 =z - 4-k અને x - 1k = y - 42 =z - 51 સમતલીય હોય તો _____ .
(a) k = 1 અથવા -1
(b) k = 0 અથવા -3
(c) k = 3 અથવા -3
(d) k = 0 અથવા -1
Answer:

Option (b)

35.
જો એક ચતુષ્ફલકના શિરોબિંદુઓ O(0, 0, 0), A(1, 2, 1), B(2, 1, 3) અને C(-1, 1, 2) હોય તો બાજુઓ OAB અને ABC વચ્ચેનો ખૂણો _____ છે.
(a) cos-11935
(b) cos-11731
(c) 300
(d) 900
Answer:

Option (a)

36.
એક જ ઉગમબિંદુ વાળા બે ત્રિપરિમાણ અવકાશ છે. એક સમતલ તેમના અક્ષોને અનુક્રમે ઉગમબિંદુથી a. b. c અને a'. b'. c' અંતરે કાપે છે. તો.
(a) 1a2 + 1b2 + 1c2 - 1a'2 - 1b'2 - 1c'2 = 0
(b) 1a2 + 1b2 + 1c2 + 1a'2 + 1b'2 + 1c'2 = 0
(c) 1a2 + 1b2 + 1c2 + 1a'2 + 1b'2 - 1c'2 = 0
(d) 1a2 - 1b2 - 1c2 + 1a'2 - 1b'2 - 1c'2 = 0
Answer:

Option (a)

37.
જો કોઈ રેખાના દિકખૂણાઓ 2 : 1 : 2 ના પ્રમાણમાં હોય અને તે x = y + a = z અને x + a = 2y = 2z ને કાપતી હોય તો છેદબિંદુઓના યામ _____ છે.
(a) (3a, 2a, 3a), (a, a, 2a)
(b) (3a, 2a, 3a), (a, a, a)
(c) (3a, 3a, 3a), (a, a, a)
(d) (2a, 3a, 3a), (2a, a, a)
Answer:

Option (b)

38.
સમતલ x - 2y = 0 ને સાપેક્ષ બિંદુ (-1, 3, 4) નું પ્રતિબિંબ _____ છે.
(a) -173, -193, 4
(b) (15, 11, 4)
(c) -173, -193, 1
(d) 95, -135, 4
Answer:

Option (d)

39.
જો સમતલો 2x + 3y + z = 1 અને x + 3y + 2z = 2 ની છેદરેખા L એ X-અક્ષની ધનદિશા સાથે α ખૂણો બનાવે તો cosα = _____ .
(a) 1
(b) 12
(c) 13
(d) 12
Answer:

Option (c)

40.
(5, 1, a) અને (3, b, 1) માંથી પસાર થતી રેખા yz - સમતલને 0, 172, -132 માં છેદે તો _____ .
(a) a = 8, b = 2
(b) a = 2, b = 6
(c) a = 4, b = 6
(d) a = 6, b = 4
Answer:

Option (d)

Showing 31 to 40 out of 165 Questions