ત્રિપરિમાણીય ભૂમિતિ  MCQs

MCQs of ત્રિપરિમાણીય ભૂમિતિ

Showing 41 to 50 out of 165 Questions
41.

વિધાન 1: A(3,1,6) એ સમતલ x - y + z = 5 માં B(1, 3, 4) નું પ્રતિબિંબ છે.

 વિધાન 2: સમતલ x - y + z = 5 એ A(3, 1, 6) અને B(1, 3, 4) ને જોડતા રેખાખંડનો દ્વિભાજક છે.
(a) વિધાન- 1 અસત્ય છે, વિધાન- 2 સત્ય છે.
(b) વિધાન- 1 સત્ય છે. વિધાન- 2 સત્ય છે, વિધાન- 2 એ વિધાન- 1 ની સાચી સમાજ છે.
(c) વિધાન- 1 સત્ય છે. વિધાન- 2 સત્ય છે, વિધાન- 2 એ વિધાન- 1 ની સાચી સમાજ નથી.
(d) વિધાન- 1 સત્ય છે, વિધાન- 2 અસત્ય છે.
Answer:

Option (c)

42.
ઉગમબિંદુથી એક એકમ અંતરે આવેલ x - 2y +2z - 5 = 0 ને સમાંતર સમતલનું સમીકરણ _____ છે.
(a) x - 2y + 2z - 3 = 0
(b) x - 2y + 2z + 1 = 0
(c) x - 2y + 2z - 1 = 0
(d) x - 2y + 2z + 5 = 0
Answer:

Option (a)

43.
જો Q એ ઉગમબિંદુમાંથી સમતલ 4x - 3y + z + 13 = 0 પરના લંબનો લંબપાદ હોય અને R(-1, 1, -6) એ સમતલનું બિંદુ હોય , તો QR = _____ .
(a) 14
(b) 192
(c) 372
(d) 32
Answer:

Option (c)

44.
જો બે રેખાઓના દિકકોસાઈનો l, m અને nl + m + n = 0 અને l2 + m2 - n2
= 0 નું સમાધાન કરે, તો તેમની વચ્ચેના લઘુકોનનું માપ _____ છે.
(a) 150
(b) 300
(c) 600
(d) 450
Answer:

Option (c)

45.
રેખા x - 13 = y - 31 = z - 4-5 નું સમતલ 2x - y + z + 3 = 0 માં પ્રતિબિંબ _____ છે.
(a) x + 33 = y - 51 = z - 25
(b) x + 3-3 = y - 5-1 = z + 25
(c) x - 33 = y + 51 = z - 2-5
(d) x - 3-3 = y + 5-1 = z - 25
Answer:

Option (c)

46.
x - 13 = y - 21 = z - 32 અને x - 31 = y - 12 = z - 23 ના છેદબિંદુમાંથી પસાર થતા અને ઉગમબિંદુથી જેનું અંતર મહત્તમ હોય તેવા સમતલનું સમીકરણ _____ છે.
(a) 7x + 2y + 4z = 54
(b) 3x + 4y + 5z = 49
(c) 4x + 3y + 5z = 50
(d) 5x + 4y + 3z = 57
Answer:

Option (c)

47.
સમતલો x = ay + b અને z = cy + d ની છેદરેખા નું સંમિત સ્વરૂપ _____ છે.
(a) x - ba = y - 11 = z - dc
(b) x - b - aa = y - 11 = z - d - cc
(c) x - bb = y - 01 = z - cd
(d) x - b - ab = y - 10 = z - d - cd
Answer:

Option (b)

48.
રેખા 2x - 5 y + z = 3 ; x + y + 4z = 5 ને સમાવતા અને સમતલ x + 3y + 6z = 1 ને સમાંતર હોય તેવા સમતલનું સમીકરણ _____ છે.
(a) 2x + 6y + 12z = 13
(b) x + 3y + 6z = -7
(c) x + 3y + 6z = 7
(d) 2x + 6y + 12z = -13
Answer:

Option (c)

49.
જો બિંદુઓ (1, 1, λ) અને (-3, 0, 1) એ સમતલ 3x + 4y - 12z + 13 = 0 થી સમાન અંતરે હોય, તો λ એ નીચેના પૈકી ક્યા સમીકરણનું સમાધાન કરે ?
(a) 3x2 - 10x + 7 = 0
(b) 3x2 + 10x + 7 = 0
(c) 3x2 + 10x - 13 = 0
(d) 3x2 - 10x + 21 = 0
Answer:

Option (a)

50.
જો રેખાઓ x - 1α = y + 1-1 = z1, α  -1 અને x + y + z + 1 = 0 = 2x - y + z + 3 વચ્ચ્ચેનું ન્યૂનતમ અંતર 13 હોય, તો α = _____ .
(a) -1619
(b) -1916
(c) 3219
(d) 1932
Answer:

Option (c)

Showing 41 to 50 out of 165 Questions