ત્રિપરિમાણીય ભૂમિતિ  MCQs

MCQs of ત્રિપરિમાણીય ભૂમિતિ

Showing 51 to 60 out of 165 Questions
51.
Z-અક્ષ અને રેખા x + y + 2z - 3 = 0 = 2x + 3y + 4z - 4 વચ્ચેનું ન્યૂનતમ અંતર _____ છે.
(a) 1
(b) 2
(c) 3
(d) 4
Answer:

Option (b)

52.
જો રેખા x - 32 = y + 2-1 = z + 43 એ સમતલ lx + my - z = 9 માં આવેલ હોય, તો l2 +m2 _____ .
(a) 5
(b) 2
(c) 26
(d) 18
Answer:

Option (b)

53.
બિંદુ (1, -5, 9) નું સમતલ x - y + z = 5 થી x = y = z ને સમાંતર અંતર _____ છે.
(a) 103
(b) 203
(c) 310
(d) 103
Answer:

Option (d)

54.
રેખાઓ x2 = y2 = z1 અને x + 2-1 = y - 48 = z - 54 વચ્ચેનું ન્યૂનતમ અંતર _____ છે.
(a) (3, 4]
(b) (2, 3]
(c) [1, 2)
(d) [0, 1)
Answer:

Option (b)

55.
(1, 2, 2) માંથી પસાર થતા અને x - y + 2z = 3 અને 2x - 2y + z + 12 = 0 બંન્નેને લંબ સમતલથી બિંદુ (1, -2, 4) નું લંબ અંતર _____ છે.
(a) 2
(b) 2
(c) 22
(d) 12
Answer:

Option (c)

56.
જો રેખાઓ x - 1c = y + 2-2 = z - 34 અને x - 51 = y - 31 = z + 1c ની દિશાઓ સમાન હોય તો c = _____ .
(a) -2
(b) 2
(c) 0
(d) 4
Answer:

Option (a)

57.
બિંદુ P (4, -5, 3 ) માંથી રેખા r¯ = (5, -2, 6) + k (3, -4, 5), k  R નું લંબઅંતર _____ છે.
(a) 4575
(b) 45752
(c) 45725
(d) આ પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

58.
રેખા 3 - x1 = 2 - y3 = 1 - z4 નું સદિશ સ્વરૂપ _____ છે.
(a) r¯ = (3, 2, 1) + k(1, -3, 4), k  R
(b) r¯ = (-3, -2, -1) + k(1, 3, 4), k  R
(c) r¯ = (3, 2, 1) + k(1, 3, 4), k  R
(d) r¯ = (3, -2, 1) + k(1, 3, 4), k  R
Answer:

Option (c)

59.
સમતલ 2x - 3y + 6y = 12 વડે કપાતો X-અંત:ખંડ _____ .
(a) 6
(b) 12
(c) 4
(d) -4
Answer:

Option (a)

60.
x + 2y + z = 1 અને r¯ = (0, 0, 0) + k(2, 1, -1), k  R વચ્ચેના ખૂણાનું માપ _____ છે.
(a) π6
(b) π3
(c) π2
(d) π4
Answer:

Option (a)

Showing 51 to 60 out of 165 Questions