સુરેખ આયોજન  MCQs

MCQs of સુરેખ આયોજન

Showing 11 to 20 out of 31 Questions
11.
-x + y  1, 2x +y  2 અને x  0, y  0 શરતોને અધીન z = 2x + 6y ની મહત્તમ કિમત _____ છે.
(a) 43
(b) 13
(c) 263
(d) શક્ય ઉકેલના પ્રદેશનું અસ્તિત્વ નથી.
Answer:

Option (c)

12.
0  x  4, 1  y  6, x + y  5 શરતોને અધીન z = -3x + 2y ની ન્યૂનતમ કિંમત _____ છે.
(a) -10
(b) 0
(c) 2
(d) 10
Answer:

Option (a)

13.
x + y ≤ 4, x ≥ 0, y ≥ 0 શરતોને આધીન z = 3x + 4yની મહત્તમ કિંમત _____ છે.
(a) 0
(b) 12
(c) 16
(d) 28
Answer:

Option (c)

14.
x + 2y ≤ 8, 3x + 2y ≤ 12, x ≥ 0, y ≥ 0 શરતોને આધીન _____ બિંદુએ x + 2y ≤ 8, 3x + 2y ≤ 12, x ≥ 0, y ≥ 0ની મહત્તમ કિંમત _____ થાય.
(a) (0, 0), 0
(b) (2, 3), 18
(c) (0, 4), 16
(d) (4, 0), 12
Answer:

Option (b)

15.
x ≥ 3, x + y ≥ 5, x + 2y ≥ 6, y ≥ 6 શરતોને આધીન z = -x + 2yની મહત્તમ કિંમત _____ .
(a) 9
(b) -2
(c) 10
(d) ન મળે
Answer:

Option (d)

16.
x + 2y ≥ 10, 3x + 4y ≤ 24 અને x ≥ 0, y ≥ 0 શરતોને આધીન z = 200x + 500yની ન્યુનત્તમ કિંમત _____ છે.
(a) 2300
(b) 2500
(c) 3000
(d) 200
Answer:

Option (a)

17.
x + y ≥ 8, 3x + 5y ≤ 15, x ≥ 0, y ≥ 0 શરતોને આધીન z = 3x + 2yની ન્યુનત્તમ કિંમત _____
(a) 15 છે
(b) 6 છે
(c) 16 છે
(d) શક્ય ઉકેલનો પ્રદેશ ન મળે
Answer:

Option (d)

18.
એક પ્રકારની કેક બનાવવા માટે 300 ગ્રામ લોટ અને 15 ગ્રામ મલાઈની જરૂર પડે છે, જયારે બીજા પ્રકારની કેક બનાવવા માટે 150 ગ્રામ લોટ અને 30 ગ્રામ મલાઈની જરૂર પડે છે. 7.5 કિગ્રા લોટ અને 600 ગ્રામ મલાઈથી વધુમાં વધુ _____ કેક બનાવી શકાય.
(a) 20
(b) 25
(c) 30
(d) 40
Answer:

Option (c)

19.
નીચે આપેલામાંથી કયું વિધાન સત્ય છે ?
(a) કોઈ પણ સુરેખ આયોજનના પ્રશ્નને ઓછામાં ઓછો એક ઇષ્ટતમ ઉકેલ હોઈ જ.
(b) દરેક દુરેખ આયોજનના પ્રશ્નને અનન્ય ઇષ્ટતમ ઉકેલ હોય.
(c) જો કોઈ પણ સુરેખ આયોજનના પ્રશ્નને બે બિંદુઓએ ઇષ્ટતમ ઉકેલ મળે, તો તેને અનંત બિંદુઓએ ઇષ્ટતમ ઉકેલ મળે.
(d) જો શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત હોય તો સુરેખ આયોજનના પ્રશ્નને ઇષ્ટતમ ઉકેલ ન જ મળે.
Answer:

Option (c)

20.
x ≥ 6, y ≥ 2, 2x + y ≥ 10, x ≥ 0, y ≥ 0 શરતોને આધીન z = 6x + 10yની ન્યુનત્તમ કિંમત શોધો.

ઉપરના સુરેખ આયોજનનાં પ્રશ્નમાં કઈ મર્યાદા બિનજરૂરી છે ?

(a) x ≥ 6, y ≥ 2
(b) 2x + y ≥ 10, x ≥ 0, y ≥ 0
(c) x ≥ 6
(d) x ≥ 6, y ≥ 0
Answer:

Option (b)

Showing 11 to 20 out of 31 Questions