સંભાવના  MCQs

MCQs of સંભાવના

Showing 81 to 89 out of 89 Questions
81.
જો 4P(A) = 6P(B) = 10P(A ∩ B) = 1 તો PBA = _____
(a) 25
(b) 35
(c) 710
(d) 1960
Answer:

Option (a)

82.
એક સમતોલ પાસાને ચાર વખત ઉછાળવામાં આવે છે. એક પણ વખત 6 ન આવે તેની સંભાવના _____ છે.
(a) 11296
(b) 16
(c) 6251296
(d) 56
Answer:

Option (c)

83.
દ્વિપદી વિતરણ 10x25x3510-x, x = 0,1,2,..., 10 નો મધ્યક _____ છે.
(a) 4
(b) 5
(c) 6
(d) 10
Answer:

Option (a)

84.
જો A અને B એવી ઘટનાઓ છે જ્યાં P(A) ≠ 0 અને P(B/A) = 1 તો _____
(a) A ⊂ B
(b) B ⊂ A
(c) B = Φ
(d) A = Φ
Answer:

Option (a)

85.
જો A અને B એવી ઘટનાઓ હોય જ્યાં P(A') = 0.5, P(B) = 0.3 અને P(A ∩ B) = 0.1 તો PBAB' = _____
(a) 38
(b) 23
(c) 18
(d) 14
Answer:

Option (c)

86.
જો P(A) = 0.1, P(B) = 0.2 અને P(A ∪ B) = 0.25 હોય તો P(B/A') = _____
(a) 16
(b) 23
(c) 56
(d) 13
Answer:

Option (a)

87.
જો P(A ∪ B) = 0.25 હોય, તો P(A'/B') શોધો.
(a) 16
(b) 116
(c) 1516
(d) 316
Answer:

Option (c)

88.
એક દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ અનુક્રમે 43 અને 2021 હોય તો p = _____ જ્યાં p એ પ્રચલ છે.
(a) 57
(b) 27
(c) 47
(d) 75
Answer:

Option (b)

89.
જો દ્વિપદી વિતરણના પ્રચલો n = 6 અને p = 0.40 હોય તો મધ્યક _____ અને વિચરણ _____ હોય.
(a) 2.4, 14.4
(b) 2.4, 1.44
(c) 2.4, 1.24
(d) 2.4, 0.14
Answer:

Option (b)

Showing 81 to 89 out of 89 Questions