સંભાવના  MCQs

MCQs of સંભાવના

Showing 21 to 30 out of 89 Questions
21.
એક સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે છે. જો પ્રથમ સિક્કા પર છાપ આવે, ત્યારે બીજા સિક્કા પર પણ છાપ આવે તેની સંભાવના _____ છે.
(a) 14
(b) 12
(c) 18
(d) 1
Answer:

Option (b)

22.
ગણિતનો એક પ્રશ્ન ત્રણ વિદ્યાર્થીઓ A, B, Cને આપવામાં આવે છે. A, B, C પ્રશ્ન ઉકેલી શકે તેની સંભાવના અનુક્રમે 12, 13 અને 14 છે. પ્રશ્ન ઉકેલી શકાય તેની સંભાવના _____ છે.
(a) 34
(b) 12
(c) 23
(d) 13
Answer:

Option (a)

23.
એક પાસાને 5 વખત ઉછાળવામાં આવે છે. અયુગ્મ અંક આવે તેને સફળતા ગણવામાં આવે, તો આ યાદચ્છિક ચલના વિતરણની વિચરણ _____ છે.
(a) 83
(b) 38
(c) 45
(d) 54
Answer:

Option (d)

24.
જો A અને B એવી ઘટનાઓ હોય જયાં, P (A) > 0 અને P (B) ≠ 0 તો P A| B' =_____
(a) 1-P A|B'
(b) 1-P A|B
(c) PA'PB
(d) 1-P(A' |B')
Answer:

Option (d)

25.
જો દ્વિપદી વિતરણના યાદચ્છિક ચલ Xનો મધ્યક અને વિતરણ અનુક્રમે 4 અને 2 હોય તો P (X = 1) = _____ .
(a) 116
(b) 18
(c) 14
(d) 132
Answer:

Option (d)

26.
જો બે ઘટનાઓ A અને B એવી હોય કે જ્યાં P (A) = 14, P (A|B) = 12, P (B|A) =232, તો P (B) = _____ .
(a) 12
(b) 16
(c) 13
(d) 23
Answer:

Option (c)

27.
જો બે ઘટનાઓ A અનેB એવી હોય કે જ્યાં P (A') = 0.3, P (B) = 0.5 અને P ( A ∩ B) = 0.3, તો P ( B|A ∪ B') = _____ .
(a) 0.375
(b) 0.32
(c) 0.31
(d) 0.28
Answer:

Option (a)

28.
જો દ્વિપદી વિતરણના પ્રચલો n = 5 અને p = 0.30 હોત તો મધ્યક _____ અને વિચરણ _____ હોય.
(a) 1.5, 1.5
(b) 1.5, 1.05
(c) 1.5, 1.40
(d) 1.5, 1.15
Answer:

Option (b)

29.
ધારો કે A અને B ઘટનાઓ છે, જ્યાં P (A) = 0.5, P(A ∪ B) = 0.65 અને P(B) = p. જો A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય તો pની કિંમત _____ છે.
(a) 12
(b) 310
(c) 3100
(d) 120
Answer:

Option (b)

30.
ત્રણ સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે છે. જો પ્રથમ સિક્કા પર છાપ આવે, ત્યારે બાકીના બંને સિક્કા પર પણ છાપ આવે તેની સંભાવના _____ છે.
(a) 14
(b) 12
(c) 18
(d) 1
Answer:

Option (a)

Showing 21 to 30 out of 89 Questions