સાતત્ય અને વિકલન  MCQs

MCQs of સાતત્ય અને વિકલન

Showing 41 to 50 out of 178 Questions
41.
જો f(x)  = 1-cos2xx2, x  0 = k  , x  0 f એ x = 0 આગળ સતત હોય તો k = _____
(a) 1
(b) -1
(c) 0
(d) 2
Answer:

Option (d)

42.
f(x) = xn-1-n(x-1)(x-1)2, x 1n(n-1)2 , x=1 જો f એ x = 1 આગળ સતત હોય તો limx1 xn-1-n(x-1)(x-1)2
(a) n(n-1)2
(b) n (n+1)
(c) n(n+1)2
(d) n (n-1)
Answer:

Option (a)

43.
જો f(x) = sinx ,તો
(a) f એ દરેક xR માટે સતત છે.
(b) f એ કોઈક xR માટે સતત છે.
(c) f એ દરેક xR આગળ વિકલનીય છે.
(d) આપેલ ઉકેલમાંથી એક પણ નથી.
Answer:

Option (a)

44.
ddx cot-1 xx=-2
(a) -15
(b) 15
(c) -13
(d) 13
Answer:

Option (a)

45.
ddxxx-1  = _____ (x>0)
(a)  xx-2
(b)  xx-1
(c) 0
(d) xx-11-1x + lox x
Answer:

Option (d)

46.
ddx log x3 = _____ (x≠0)
(a) 3x
(b) 3x
(c)  e3x
(d) અસ્તિત્વ નથી
Answer:

Option (a)

47.
જો f (x) = ax + b,2 x<73x-2,7 x<10bx-11a,x  10 સતત હોય, તો (a, b) = _____ .
(a) (3, 4)
(b) (2, 5)
(c) (4, 3)
(d) (5, 2)
Answer:

Option (b)

48.
f(x) =sin xx=π2 માટે _____ છે.
(a) સતત
(b) અસતત
(c) અવ્યાખ્યાયિત
(d) આ પેૈૈકી એકપણ નહિ
Answer:

Option (b)

49.
જો f યુગ્મ વિધેય હોય અને  f'(2)=5 તો  f'(-2)=_____
(a) 7
(b) -7
(c) 5
(d) -5
Answer:

Option (d)

50.
જો f x = cos x તો f'5π6 = _____ જ્યાં π2 < x< π
(a) -12
(b) 12
(c) 1
(d) અહી પેૈૈકી એકપણ નહિ.
Answer:

Option (b)

Showing 41 to 50 out of 178 Questions