વિકલિતના ઉપયોગો  MCQs

MCQs of વિકલિતના ઉપયોગો

Showing 21 to 30 out of 264 Questions
21.
f(x) = 2x + cot-1x - logx + 1+x2 _____ છે. x  R
(a) (-, 0) માં ઘટતું વિધેય
(b) (0, ) માં ઘટતું વિધેય
(c) અચળ વિધેય
(d) R પર વધતું વિધેય
Answer:

Option (d)

22.
f(x) =x2+ 4x + 5 નું ન્યૂનતમ મૂલ્ય _____ છે. x  R
(a) 2
(b) 4
(c) 1
(d) -1
Answer:

Option (c)

23.
f(x) =5cosx + 12sinx   નું મહત્તમ મૂલ્ય _____ છે. x  R
(a) 13
(b) 12
(c) 5
(d) 17
Answer:

Option (a)

24.
f(x) =3cosx + 4sinx નું ન્યૂનતમ મૂલ્ય _____ છે. x  R
(a) 7
(b) 5
(c) -5
(d) 4
Answer:

Option (c)

25.
f(x) =x log x નું ન્યૂનતમ મૂલ્ય _____ છે. x  R+
(a) 1
(b) 0
(c) e
(d) -1e
Answer:

Option (d)

26.
f(x) = 3cosx+sinx, x  0, π2  x = _____ માટે મહત્તમ છે.
(a) π6
(b) π3
(c) π2
(d) 0
Answer:

Option (a)

27.
f(x) = (x-a)2+ (x-b)2+ (x-c)2  ની ન્યૂનતમ કિંમત x = _____ માટે મળે. x  R
(a) abc3
(b) a + b + c
(c) a + b + c3
(d) 0
Answer:

Option (c)

28.
f(x) = (x + 2) e-x _____ પર વધે છે. x  R
(a) (-, -1)
(b) (-1, - )
(c) (2,  )
(d) R+
Answer:

Option (a)

29.
y2 = x તથા x2 = y  ના ઊગમબિંદુ સિવાયના છેદબિંદુ આગળ તેમની વચ્ચેના ખૂણાનું માપ _____ છે.
(a) tan-1 43
(b) tan-1 34
(c) π4
(d) π2
Answer:

Option (b)

30.
y = x2 - 2x + 3  ના _____ બિંદુએ અભિલંબ Y-અક્ષ ને સમાંતર છે.
(a) (0, 3)
(b) (-1, 2)
(c) (1, 2)
(d) (3, 6)
Answer:

Option (c)

Showing 21 to 30 out of 264 Questions