વિકલિતના ઉપયોગો  MCQs

MCQs of વિકલિતના ઉપયોગો

Showing 41 to 50 out of 264 Questions
41.
જે નળાકારની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી હોય તેના કદનો ત્રિજ્યાને સાપેક્ષ દર _____ છે.
(a) 4 (આધારનું ક્ષેત્રફળ)
(b) 3 (આધારનું ક્ષેત્રફળ)
(c) 2 (આધારનું ક્ષેત્રફળ)
(d) (આધારનું ક્ષેત્રફળ)
Answer:

Option (b)

42.
f(x) = tan-1 x - x _____ . x  R
(a) R પર વધે છે.
(b) R પર ઘટે છે.
(c) R+ પર વધે છે.
(d) (-, 0) પર વધે છે.
Answer:

Option (b)

43.
f(x) = tan x - x, x  R - (2k - 1)π2  k  Z _____ .
(a) તેના પ્રદેશ પર વધે છે.
(b) તેના પ્રદેશ પર ઘટે છે.
(c) 0, π2 પર વધે છે.
(d) 0, π2 પર ઘટે છે.
Answer:

Option (a)

44.
f(x) = 2x - tan-1 x - log  x + 1 + x2 _____ . x  R
(a) R પર વધતું વિધેય છે.
(b) R પર ઘટતું વિધેય છે.
(c) ને x = 1 માટે ન્યૂનતમ મૂલ્ય મળે.
(d) ને x = 1 માટે મહત્તમ મૂલ્ય મળે.
Answer:

Option (a)

45.
જો _____, તો f(x) = x2 - kx + 20, 0, 3 માં ચુસ્ત વધતું વિધેય છે.
(a) k < 0
(b) 0 < k < 1
(c) 1 < k < 2
(d) 2 < k < 3
Answer:

Option (a)

46.
જો _____ તો f(x) = x - 1 + x - 2 વધતું વિધેય છે.
(a) x > 2
(b) x < 1
(c) x < 0
(d) x < -2
Answer:

Option (a)

47.
9y2 = x3 નો _____ આગળનો અભિલંબ અક્ષો પર એકરૂપ અંત:ખંડો કાપે.
(a) -4, -83 
(b) 4, ±83 
(c) ±4, 83 
(d) 8, 83 
Answer:

Option (b)

48.
જો m = _____ તો y = mx + 4y2 = 8x ને સ્પર્શે.
(a) 12
(b) -12
(c) 2
(d) -2
Answer:

Option (a)

49.
(1, 2) માંથી પસાર થતા x2 = 4y ના અભિલંબનું સમીકરણ _____ છે.
(a) 2x = y
(b) x + y - 3 = 0
(c) 2x + 3y - 8 = 0
(d) x - y + 1 = 0
Answer:

Option (b)

50.
x2 + 16x નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય _____ છે. x R - 0
(a) 12
(b) 22
(c) -12
(d) 2
Answer:

Option (a)

Showing 41 to 50 out of 264 Questions