વિકલિતના ઉપયોગો  MCQs

MCQs of વિકલિતના ઉપયોગો

Showing 261 to 264 out of 264 Questions
261.
વક્ર x = t2 - 1, y = t2 - t નો સ્પર્શક X-અક્ષને લંબ હોય તો _____
(a) t = 0
(b) t = ∞
(c) t =13
(d) t =-13
Answer:

Option (a)

262.
એક વિધેય f માટે f'(2) = 0 = f"(2) તથા fને x = 2 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય -17 છે, તો f = _____
(a) (x - 2)4
(b) 3 - (x - 2)4
(c) - 17 -(x - 2)4
(d) એકપણ નહીં
Answer:

Option (c)

Showing 261 to 264 out of 264 Questions