સંકલનનો ઉપયોગ  MCQs

MCQs of સંકલનનો ઉપયોગ

Showing 101 to 105 out of 105 Questions
101.
ધારો કે A={(x,y):y24x,y-2x,-4} પ્રદેશ A નું ક્ષેત્રફળ ચો.એકમમાં_____છે.
(a) 8
(b) 9
(c) 10
(d) 11
Answer:

Option (b)

102.
વક્ર y=tan x, 0xπ2 અને વક્રને x=π4 આગળ સ્પર્શક વડે આવૃત X-અક્ષની ઉપરના ભાગના પ્રદેશનું ક્ષેત્રફળ_______છે.
(a) 12log2-12
(b) 12log2+12
(c) 121-log2
(d) 121+log2
Answer:

Option (a)

103.
{(x,y):y22x and y4x-1} દ્વારા રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં)_____છે.
(a) 732
(b) 564
(c) 1564
(d) 932
Answer:

Option (d)

104.
પ્રદેશ {(x,y)/y22x અને x2+y24x, x0, y0} નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં)_____છે.
(a) π-423
(b) π2-223
(c) π-43
(d) π-83
Answer:

Option (d)

105.
પ્રદેશ A={(x,y)/yx2-5x+4, x+y1, y0} નું ક્ષેત્રફળ (ચો. એકમમાં)_____છે.
(a) 196
(b) 176
(c) 72
(d) 136
Answer:

Option (a)

Showing 101 to 105 out of 105 Questions