સંકલનનો ઉપયોગ  MCQs

MCQs of સંકલનનો ઉપયોગ

Showing 41 to 50 out of 105 Questions
41.
સંકલનની મદદથી વક્ર x + 2y - 8 = 0, X-અક્ષ અને રેખાઓ x = 1 અને x = 5 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ = _____ .
(a) 10
(b) 30
(c) 20
(d) 5
Answer:

Option (a)

42.
વક્ર y = x - 5, X-અક્ષ અને રેખાઓ x = 5 અને x = 6 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) ૦.50
(b) 0.25
(c) 1.25
(d) 0.75
Answer:

Option (a)

43.
વક્ર y = 4 - x2, x = 3 અને X-અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 8
(b) 73
(c) 193
(d) 53
Answer:

Option (b)

44.
પરવલય y2 = -x અને તેના નાભિલંબ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 16
(b) 112
(c) -16 
(d) 6
Answer:

Option (a)

45.
પરવલય y - 1 = x2 , y = x, x = 0, x = 2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ = _____ .
(a) 83
(b) 212
(c) 203
(d) 73
Answer:

Option (a)

46.
વક્ર y = x2 - x - 6, x =0, x = 1, y = 0 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 6
(b) 356
(c) 316
(d) 376
Answer:

Option (d)

47.
ઉપવલય x2+4y2 = 1થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a)
(b) π2
(c) π
(d)
Answer:

Option (b)

48.
પરવલય y2 = 8x, X-અક્ષ અને નાભિલંબ વડે રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 1623
(b) 323
(c) 3223
(d) 163
Answer:

Option (b)

49.
વક્ર xy = 4, X-અક્ષ અને રેખાઓ x = 1, x = 3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) log 12
(b) log 64
(c) log 81
(d) log 27
Answer:

Option (c)

50.
વક્રો x + 2y2 = 0 અને x + 3y2 = 1વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ = _____ .
(a) 43
(b) 53
(c) 23
(d) 13
Answer:

Option (a)

Showing 41 to 50 out of 105 Questions