સંકલનનો ઉપયોગ  MCQs

MCQs of સંકલનનો ઉપયોગ

Showing 51 to 60 out of 105 Questions
51.
વક્ર y = 2x - x2 અને રેખા y = x વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ .
(a) 12
(b) 13
(c) 14
(d) 16
Answer:

Option (d)

52.
વક્ર y = 2x - x2 અને રેખા y = -x વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 356
(b) 466
(c) 92
(d) આ પૈકી એક પણ નહિ
Answer:

Option (c)

53.
વક્રો y = cos πx2 અને y = x2 - 1 વચ્ચે તથા રેખાઓ x = 0 અને x = 2 વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ _____ છે.
(a) 4π - 2
(b) 4π + 2
(c) π - 3π
(d) π + 3π
Answer:

Option (b)

54.
વક્ર x2 = 4y, X-અક્ષ અને રેખા x = 2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 1
(b) 23
(c) 43
(d) 83
Answer:

Option (b)

55.
વક્ર y = x - 2, X-અક્ષ અને રેખાઓ x =1, x = 3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 1
(b) 2
(c) 3
(d) 4
Answer:

Option (a)

56.
વક્ર y = loge (x + e) અને અક્ષો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 4
(b) 3
(c) 2
(d) 1
Answer:

Option (d)

57.
વક્ર y2 = x અને રેખાઓ y =x વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 16
(b) 13
(c) 23
(d) 1
Answer:

Option (a)

58.
વક્ર y = x - 1 અને રેખાઓ y = 3 -x વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 1
(b) 2
(c) 3
(d) 4
Answer:

Option (d)

59.
વક્ર y = x, X-અક્ષ અને x = 2y + 3 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 23
(b) 18
(c) 9
(d) 343
Answer:

Option (c)

60.
જો વક્રો y = ax2 અને x = ay2 (a > 0) વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ 1 હોય તો a = _____ .
(a) 13
(b) 12
(c) 1
(d) 13
Answer:

Option (a)

Showing 51 to 60 out of 105 Questions