વિકલ સમીકરણો  MCQs

MCQs of વિકલ સમીકરણો

Showing 31 to 40 out of 143 Questions
31.
વિકલ સમીકરણ dydx + 1 = ex + yનો સામાન્ય ઉકેલ _____ છે.
(a) (x + y)ex + y = 0
(b) (x + c)ex + y = 0
(c) (x - c)ex + y = 1
(d) (x + c)ex + y + 1 = 0
Answer:

Option (d)

32.
વિકલ સમીકરણ sinxdx+dy = cosxdx-dy નાં કક્ષા અને પરિમાણ અનુક્રમે _____ અને _____ છે.
(a) 1, 2
(b) 2, 2
(c) 1, 1
(d) 2, ન મળે.
Answer:

Option (c)

33.
વિકલ સમીકરણ 4d2ydx2+dydx+ydx = x2 ની કક્ષા અને પરિમાણ અનુક્રમે ____ અને _____ છે.
(a) 2, 1
(b) 3, 1
(c) 2, 2
(d) ન મળે, 1
Answer:

Option (b)

34.
જો p અને qydydx+x3d2ydx2+xy=cosx ના કક્ષા અને પરિમાણ હોય તો _____
(a) p < q
(b) p = q
(c) p > q
(d) આપેલ પૈકી એક પણ નહિ.
Answer:

Option (c)

35.
d2ydx223=y+dydx12 ની કક્ષા અને પરિમાણ અનુક્રમે _____ અને _____ છે.
(a) 2, 4
(b) 1, 4
(c) 2, 3
(d) 2, 2
Answer:

Option (a)

36.
d2ydx2=y+dydx223 નું પરિમાણ તથા કક્ષા અનુક્રમે _____ અને _____ છે ?
(a) 6 તથા 1
(b) 3 તથા 2
(c) 2 તથા 2
(d) 1 તથા 1
Answer:

Option (c)

37.
વિકલ સમીકરણ d2ydx223=1+dydx2 ની કક્ષા અને પરિમાણ _____ છે.
(a) 4, 4
(b) 2, 4
(c) 4, 2
(d) 2, 2
Answer:

Option (b)

38.
ex + sindydx=3 નું પરિમાણ _____ છે.
(a) 2
(b) 0
(c) પરિમાણ વ્યાખ્યાયિત નથી
(d) 1
Answer:

Option (c)

39.
d2ydx2+xdydx2+siny + x2=0 એ ક્યા પ્રકારનું વિકલ સમીકરણ છે ?
(a) સમપરિમાણ
(b) સુરેખ
(c) 2 સમપરિમાણવાળું
(d) 2 ક્ક્ષાવાળું
Answer:

Option (d)

40.
ઉગમબિંદુમાંથી પસાર થતું હોય અને જેનું કેન્દ્ર y- અક્ષ પર હોય તેવા તમામ વર્તુળોના સમુદાયનાં વિકલ સમીકરણની કક્ષા _____ છે.
(a) 1
(b) 2
(c) 3
(d) 4
Answer:

Option (a)

Showing 31 to 40 out of 143 Questions