વિકલ સમીકરણો  MCQs

MCQs of વિકલ સમીકરણો

Showing 21 to 30 out of 143 Questions
21.
વર્તુળ x2 + y2 = a2 સમુદાયનું વિકલ સમીકરણ _____ છે.
(a) yd2ydx2 + dydx2 + 1 = 0
(b) xydydx + y = 0
(c) xdydx + y = 0
(d) x + ydydx = 0
Answer:

Option (d)

22.
નીચેના પૈકીનું કયું વિધેય સમીકરણ dydx2 - xdydx = 6y - 18નો ઉકેલ છે ?
(a) y = 6x
(b) y = 2x2 + 3
(c) y = x2
(d) y = 3x2 + 2
Answer:

Option (b)

23.
વિકલ સમીકરણ dxdy + x3y = 0 ; y(1) = 1 નો વિશિષ્ટ ઉકેલ _____ છે.
(a) x3y = 1
(b) xy3 = 1
(c) x3 + y3 = 2
(d) xy = 1
Answer:

Option (a)

24.
તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં આવતાં સ્વૈર અચળોની સંખ્યા _____ છે.
(a) 1
(b) 2
(c) 3
(d) 0
Answer:

Option (c)

25.
તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશષ્ટ ઉકેલમાં આવતાં સ્વૈર અચળોની સંખ્યા _____ છે.
(a) 0
(b) 1
(c) 2
(d) 3
Answer:

Option (a)

26.
વિકલ સમીકરણ dydx = e2x + 3y નો ઉકેલ _____ છે.
(a) 2e2x - 3e-3y = c
(b) 3e2x - 2e-3y = c
(c) 2e2x + 3e-3y = c
(d) 3e2x + 2e-3y = c
Answer:

Option (d)

27.
વિકલ સમીકરણ 2xdxdy - y = 0નો ઉકેલ _____ દર્શાવે છે.
(a) પરવલય
(b) ઉપવલય
(c) લંબાતિવલય
(d) અતિવલય
Answer:

Option (d)

28.
વક્ર સમુદાય y = A·eBxનું વિકલ સમીકરણ _____ છે, જ્યાં A, B સ્વૈર અચળો છે.
(a) y · y" = y'
(b) y · y" = (y')2
(c) x · y" = (y')2
(d) x · y" = y
Answer:

Option (b)

29.
સમપરિમાણ વિધેય fx,y= x12+ y12x13- y13નું પરિમાણ _____ છે.
(a) 56
(b) 2
(c) 13
(d) 16
Answer:

Option (d)

30.
વિકલ સમીકરણ 1 + x2 dydx + 1 + y2 = 0 નો સામાન્ય ઉકેલ _____ છે.
(a) tan-1 x - tan-1 y = c
(b) tan-1 y - tan-1 x = tan-1 c
(c) tan-1 y ± tan-1 x = tan c
(d) tan-1 y + tan-1 x = tan-1 c
Answer:

Option (d)

Showing 21 to 30 out of 143 Questions