વિકલ સમીકરણો  MCQs

MCQs of વિકલ સમીકરણો

Showing 11 to 20 out of 143 Questions
11.
વિકલ સમીકરણ dydx+2yx=0; y(1)=1 નો વિશિષ્ટ ઉકેલ_____
(a) y=1x
(b) y=1x2
(c) x=1y2
(d) x2=1y2
Answer:

Option (b)

12.
દ્રિતીય કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં આવતા સ્વૈર અચળોની સંખ્યા_____છે .
(a) 1
(b) 0
(c) 2
(d) 4
Answer:

Option (c)

13.
દ્રિતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં આવતા સ્વૈર અચળોની સંખ્યા_____છે .
(a) 4
(b) 2
(c) 1
(d) 0
Answer:

Option (d)

14.
વિકલ સમીકરણ dydx=ex+y નો ઉકેલ_____છે.
(a) ex+e-y=c
(b) ex+ey=c
(c) e-x+ey=c
(d) e-x+e-y=c
Answer:

Option (a)

15.
વિકલ સમીકરણ 1+dydx3 23=xd2ydx2 નું પરિમાણ_____છે.
(a) 3
(b) 2
(c) 6
(d) 1
Answer:

Option (a)

16.
વિકલ સમીકરણ 2xdydx-y=0; y(1)=2 નો ઉકેલ_____દર્શાવે છે .
(a) રેખા
(b) પરવલય
(c) વર્તુળો
(d) ઉપવલય
Answer:

Option (b)

17.
y = A sin 3x + B cos 3x જેનો વ્યાપક ઉકેલ હોય તેવા વિકલ સમીકરણની કક્ષા _____ છે. (જ્યાં A, B સ્વૈર અચળ છે)
(a) 1
(b) 2
(c) 3
(d) 4
Answer:

Option (b)

18.
y'2+ y = 4(y')2નું પરિમાણ _____ છે.
(a) 1
(b) 2
(c) 4
(d) વ્યાખ્યાયિત નથી.
Answer:

Option (c)

19.
સમપરિમાણ વિધેય f x,y= x5 + y5x2 + y2 નું પરિમાણ _____ છે.
(a) 2
(b) 3
(c) 4
(d) 5
Answer:

Option (b)

20.
વિકલ સમીકરણ dxdy = 13x + 2y + 5 નો સંકલ્યકારક અવયવ _____ છે.
(a) e-2y
(b) e-3x
(c) e-3y
(d) e-2x
Answer:

Option (d)

Showing 11 to 20 out of 143 Questions