વિદ્યુતભાર અને વિદ્યુતક્ષેત્ર  MCQs

MCQs of વિદ્યુતભાર અને વિદ્યુતક્ષેત્ર

Showing 21 to 30 out of 103 Questions
21.
કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટમાંથી 1019 ઈલેક્ટ્રોનને દૂર કરવામાં આવે, તો ધાતુની પ્લેટ પરનો વિદ્યુતભાર _____
(a) -1.6 C
(b) +1.6 C
(c) 109 C
(d) 10-19 C
Answer:

Option (b)

22.
સમઘનના કેન્દ્ર પર વિદ્યુતભાર Q મુકેલો છે. સમઘનના કોઈ એક પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત-ફલક્સ _____
(a) Qε0
(b) Q2ε0
(c) Q4ε0
(d) Q6ε0
Answer:

Option (d)

23.
m દળના પ્રવાહીના બુંદ પર વિદ્યુતભાર q છે. આ બુંદને સંતુલિત કરવા માટે વિદ્યુતક્ષેત્ર Eનું મૂલ્ય કેટલું હોવી જોઈએ ?
(a) mgq
(b) Em
(c) mgq
(d) mqg
Answer:

Option (a)

24.
7 × 1013 પ્રોટોન તેમજ 4 × 1013 ઇલેકટ્રોન્સ ધરાવતા પદાર્થ પર ચોખ્ખો (Net) વિદ્યુતભાર _____ હશે.
(a) 4.8 μC
(b) -4.8 μC
(c) 4.8 C
(d) 3 × 6.25 × 1018 μC
Answer:

Option (a)

25.
એક સાબુના પરપોટાને ઋણ વિદ્યુતભાર આપવામાં આવે તો તેની ત્રિજ્યા _____ .
(a) ઘટે છે.
(b) વધે છે.
(c) બદલાતી નથી.
(d) કશું જ કહી શકાય નહિ કારણ કે માહિતી અધૂરી છે.
Answer:

Option (b)

26.
એકબીજાથી 10 cm અંતરે આવેલા બે ઈલેકટ્રોન્સ વચ્ચે પ્રવર્તતું ગુરુત્વાકર્ષણ બળ તેમજ વિદ્યુત બળ અનુક્રમે FG અને Fe હોય, તો FGFe = _____ . (k= 9 × 109 MKS, = 6.6 × 10-11 MKS)
(a) 1042
(b) 10
(c) 1
(d) 10-42
Answer:

Option (d)

27.
એક q1 વિદ્યુતભાર, અલગ એવા q2 વિદ્યુતભાર પર વિદ્યુત બળ F લગાડે છે. હવે ત્રીજા q3 વિદ્યુતભાર તેમની નજીક લાવવામા આવે, તો q1 દ્વારા q2 પર લાગતું વિદ્યુત બળ _____ .
(a) ઘટશે.
(b) વધશે.
(c) બદલાશે નહિ.
(d) વધશે, જો q3 નું ચિહન q1 જેવું હશે અને ઘટશે, જો q3 નું ચિહન q1 થી વિરુદ્ધ હશે.
Answer:

Option (c)

28.
એક +Q અને બીજા +Q વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુ પર q વિદ્યુતભાર મૂકવામાં આવે છે. ત્રણેય વિદ્યુતભારોથી બનતું તંત્ર સમતોલનમાં છે, તો q = _____ .
(a) -Q2
(b) -Q4
(c) -4Q
(d) +Q2
Answer:

Option (b)

29.
એક ચોરસનાં ત્રણ શિરોબિંદુઓ પર એકસરખા ત્રણ વિદ્યુતભારો મુક્યા છે. q1 અને q2 વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F12 તેમજ q1 અને q3 વચ્ચે લાગતું બળ F13 છે, તો F12F13 = _____ .
(a) 12
(b) 21
(c) 12
(d) 21
Answer:

Option (b)

30.
સમાન વિદ્યુતભાર q ધરાવતા ત્રણ નાના ગોળાઓને એક વર્તુળના પરિઘ પર એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી તેમના દ્વારા એક સમબાજુ ત્રિકોણ રચાય. હવે, જો બીજા Q વિદ્યુતભારને વર્તુળના કેન્દ્ર પર મૂકવામાં આવે તો, Q વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ _____ .
(a) શૂન્ય
(b) 14 π ε0 qQR2
(c) 14 π ε0 2qQR2
(d) 14 π ε0 3qQR2
Answer:

Option (a)

Showing 21 to 30 out of 103 Questions